Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ આડત્રીસમી [363 જગ્યામાં વ્યાપીને પ્રસરે, પણ એકેય દીવાનું અજવાળું સ્વતંત્ર જગ્યા નહીં રેકે. તેવી જ રીતે ચિદાનંદસ્વરૂ૫ આત્માએ, ભલે એક જ જગ્યામાં સાથે અનંતા રહેઠાણ કરે, પણ જગ્યા રોકનાર નથી. તેથી સિદ્ધશિલા પર સંકડામણને સ્થાન નથી. તેવી જ તિરૂપ શાસ્ત્ર છે. તે કેવું છે? ત્રણે પ્રકરના દેથી રહિત છે. કેટલાક કહેવામાં સારું બોલે છે. ગુનેગાર સાબિત થએલે પણ એથી કહે છે કે હું તે નિનેગાર અને જાહેર કરું છું. વચન માત્રથી સહુ સારા બનવા તૈયાર છે. કેઈપણ હેવાનીયતવાળે ધર્મ માનનારો નથી. આથી દરેક ધર્મદયા પાળવાની વાત તે કરે છે, પણ દયા પાળવાના સાધને કયા જણાવ્યાં છે? એમ પૂછશે, તે તે અન્ય ધર્મવાળા કહી નહીં શકે. શ્રાવકને ત્યાં ગરણ–પૂજણ–ચરવાળા નીકળશે. એવા-ડાસણચરવળી સાધુ પાસે નીકળશે. બીજા દર્શનવાળા પાસે તે નહીં નીકળે. કેમ? અન્યએ દયા પાળવાની કહી પણ દયાનાં સાધને ન બતાવ્યાં. જેને દયાનાં સાધને માનવાવાળા–દયાના આચાર ગણવાવાળા કેમ? તેનાં શાસ્ત્રો ઈ–ભાષાસમિતિ બતાવનારાં છે. દયાની વાતે કરે પણ જીવનું સ્વરૂપ બરાબર ન જણાવે છે? પ્રતિબિંબ તરીકેના હીરાનું સ્વરૂપ આકાર-તેજ વગેરે બરેબર છતાં તે પ્રતિબિંબિત હીરાની કિંમત કેટલી આપે? તેની કીંમત કડીની ન થાય. આત્મા કર્મ બાંધતે ન હોય, આત્માના કમ તૂટતાં ન હૈય, મેક્ષ થતું ન હોય તે શાસામાં બતાવેલ આચાર તેનું કથન વગેરેન શા કીંમત? આરી-સામાં દેખાતા