Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ 420] દેશના દેરાના કે દેશના 45 ? 1998 પ્ર. જે વદ 14 ગાતીસુખીયાની ધર્મશાળા-પાલીતાણા, પ્રશમરતિ, આરાધના વિષયક વ્યાખ્યાન. धर्मावश्यकयोगेषु भावितात्मा प्रमादपरिवी / सम्यक्त्वज्ञानचारित्राणामाराधको भवति / શાસ્ત્રકાર મહારાજા ઉમાસ્વાતિજી મહારાજ, ભવ્યના ઉપકાર માટે આરાધનાની ઉપયોગિતા હેવાથી આરાધના કરનાર કેણ ગણાય તેની સમજણ માટે આ કલેક જણાવે છે. આરાધનાની ઉપગિતા હોય, તે આરાધના કેમ અને તેને વિચાર કરાય. જ્યાં સુધી આરાધના અનુપયોગી જણાતી હોય, ત્યાં સુધી તે કેવી? વિગેરે વિચારવાની જરૂર રહેતી નથી. જૈન શાસકોએ મુખ્ય વસ્તુ એ જ રાખી કેમેશમાગે ન ચડ્યા તે અનારાધક માર્ગે ચડેલા તે આરાધક. આ જ કારણથી ઉવવાઈ સૂત્રમાં પ્રથમ દેવેલેકે યાવત વ્યંતરમાં જવાવાળો જીવ જણાવ્યું. છેવટે ગૌતમસ્વામીજીએ જ પ્રશ્ન કર્યો કેમહારાજ! તેઓ આરાધક ખરા કે નહીં? 22 અધિકારમાં છેલ્લે પ્રશ્ન એ છે કે હે ભગવાન! તેઓ આરાધક ખરા કે નહીં? જવાબમાં અજ્ઞાન તપસ્વી આદિ માટે આરાધક નહીં, બીજાઓ મા હતા તે માટે આરાધક છે એમ જણાવ્યું. જૈન શાસ્ત્રમાં આરાધક અને અનારાધક, શબ્દ પ્રચલિત થયા છે. તેથી વીતરાગ તેત્રમાં “શીલતાનપથયા. સવારમાં ઘર' તમારી સેવા કરતાં તમારી આજ્ઞાનું આરાધન જબરજસ્ત છે.