Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ સહિ, પીસ્તાલીસમી T43 - આખ, સગા બાપને પણ ભરે ન કરે. આટલી બધી ચકેર રક્ષણ માટે સાધન રાખનારી! રતન તરીકે પંકાયેલી છતાં તે જ આંખ પિતાને પતે જુએ નહીં. જગતને આંખ ઉપયોગી છતાં મોટી ખોટ કે–પિતાને જ પિતે જુએ નહી. પૈસા, સ્ત્રી, કુટુંબ, કાયાની ચિંતા રાતદિવસ, આવતા ભવને માટે પુણ્ય પાપની ચિંતા રાતદિવસ, પણ પિતાની ચિંતા ક્ષણભર નથી. પોતાની ચિંતા કરી હતે તે “મારું શું ? એ વિચારવાને અવકાશ મેળવત એ અવકાશ નથી મળ્યે, તેનું કારણ એ જ કે પિતે પિતાને સમજવા તૈયાર નથી. જ્યાં સુધી પિતાનું સ્વરૂપ ન જાણે ન સમજે ત્યાં સુધી શાણે આત્મા, શાંતિથી બેસે નહી. પણ આપણે શાંતિથી બેઠા છીએ-નિરાંત છે. ઉચાટ નથી. શાથી? આત્માની વસ્તુ સમજાઈ નથી. આરાધના પદાર્થને ખ્યાલ ન આવે ત્યાં સુધી ઉચાટ નહી આવે, માટે આરાધના ચીજ શી? આત્માની આરાધક બને કેણ? આરાધકની ગણત્રીમાં ન આવે ત્યાં સુધી મેક્ષમાર્ગની ગણત્રીમાં આવ્યો નથી. મુમુક્ષુ ગણાય નહીં. આરાધકપાણાના માર્ગમાં આવ્યા સિવાય મેક્ષના મુસાફર ગણાય નહીં તેમાં આવવાનું સાંભળ્યા પછી આરાધક હોય તે, દરિદ્ર હોય તે પણ તેને તેને દરિદ્રપણને હિસાબ નથી. પણ આરાધક કેટિને હિસાબ છે. માસતુસ સુનિની આરાધતા. અનારાધક ચક્રવતી હોય તે પણ તેને આરાધ્ય કેટીમાં સ્થાન નથી. પરમેષ્ઠીમાં " રા' આદિ નથી કહેતા. સાધુને સ્થાન આપ્યું. આરાધનાને માર્ગે ચડ્યા તે પિતે આરાધના કરનારા અને બીજાને કરાવનારા છે. બી. એ. માં