Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ 424] દેશના દેશનાભણતા હોય તે પણ નિશાળીયા. પરિપકવ થવા આવેલા તે પણ અભ્યાસી “માતુર” મુનિ, પાઠ કરતાં ભૂલ્યા તે પણ અભ્યાસી. તેમ આત્મા સાધુ થાય અને વધીને કેવળજ્ઞાની થાય તે પણ પરમેષિ, માસતુસ સરખા પણ પરમેષ્ઠિ. ગુએ તેને “મા રુસ મા તુસરેષ ન કર તેષ ન કર.” એટલું જ શીખવ્યું. તારા આત્માને સમજાવી રાખ, કશા ઉપર રેષાયમાન, તુમાન ન થઈશ. એ બે વસ્તુ સમજાવવા માટે એટલું શીખવ્યું, પણ જેને તેટલું પણ નથી આવડતું, તેવા શબ્દો પણ ભૂલી જાય છે. ગેખે...ભૂલી જાય! એટલે કેઈક યાદ કરી આપે, ત્યારે પાછું યાદ આવે અને ગેખે. આથી શેરીવાળા છોકરાઓએ તેનું “માસતુસ નામ પાડ્યું. વિચારો. જ્ઞાનનું કેટલું પર્યવસાન ? જ્ઞાનાવરણયને એ કેટલે અપ્રકર્ષ? એવાં છતાં તે આરાધ્ય. કારણકેતેઓ આત્માનાં સ્વરૂપમાં આવી ગયા છે. ચાહે “એમ. એ” થયેલ હૈય, છતાં પણ વિદ્યાથી. મા, બા, ભૂ છે. તે પણ તે વિદ્યાથી, અથથી ઇતિ સુધીની કેટી તપાસીએ, તેમ આરાધ્ય અને આરાધ્યતાની કેટી અથથી ઈતિ સુધી છે. પિતે આરા ધનામાં ઊતર્યા હોય તે આરાધ્ય બનાય. આરાધનામાં ઉતર્યા સિવાય આરાધ્ય બનતા નથી. પાંચ પરમેષ્ટી, આરાધનાની કેટીમાં ન ઉતર્યા હોય તે આરાધ્યમાં આવી શક્તા નથી. આરાધનામાં તત્પર ન હોય, તેવાઓને જૈનશાસન આરાધ્ય કેટીમાં દાખલ કરતું નથી. આરાધના કહેવા કેને? નેકારવાળી ગણવાથી આરાધના આવી જતી નથી. વારંવાર જાહેરાત કરવાથી આરાધના આવી જતી નથી. આરાધના કરી? આરાધના, પિતાની? માતાની? મહાદેવની કેની આરા