Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ દેશના 406] વ્યસની આદિ હેય તે. સમ્યકત્વ બે પ્રકારનાં વિશિષ્ટ અને સામાન્ય. સામાન્યમાં-બધા જ પાપ ન કરે, દુખી ન થાવ. મુક્ત થાવ.' એ ભાવના, અને વિશિષ્ટમાં “હું જગતના બધા એને પાપમુક્ત કરું, દુઃખથી બચાવું.” એ ભાવના. આમ વિશિષ્ટ સમ્યકત્વ ન થાય ત્યાં સુધી તીર્થંકરનામકર્મ ન બંધાય. “જગતના જીવનું દુઃખ કું, તેઓને કર્મ રહિત કરું. “એવી ભાવનામય પ્રવૃતિ” એનું જ નામ વરબધિ. વરબોધિ જ્યારે થાય ત્યારથી તીર્થંકરનામકર્મની શરુઆત. વરબેધિથી શરૂ કરીને તીર્થંકરનામકર્મ બંધાય ત્યાં સુધી એ ભાવનામય સતત પ્રવૃત્તિ. વરબોધિ ન થાય તે પહેલાં તીર્થકરનામત્ર ન બંધાય. વરબોધિથી શરૂ કરીને જ બંધાય. એને જ કેમ વબોધિ ? જareત પરિવરબષિ પરેપકાર કરવામાં જ ઉદ્યમવાળે છે-બીજાના કલ્યાણમાં જ પ્રવૃતિ કરનારે હોય છે તેથી વધિ થાય ત્યારથી પરમાર્થના જ ઉદ્યમવાળે હેય. સરકારી કેટલકેમ્પ અને પાંજરાપોળના ઉદે છે વચ્ચે ફરક સરકાર માને કેમ્પ ઉછેરે છે, એ રીતે ગાયને બચાવવામાં તેની દષ્ટિ કયાં છે? “આવતે વરસે જાનવર ન હોય તે ખેડૂતે ખેતી કયાંથી કરશે ? અને ખેતી નહીં કરશે તે રાજ્યને આવક કયાથી આવશે?” જ્યારે પાંજરાપોળમાં હેર રાખે તેમાં દષ્ટિ ક્યાં છે? તેને બચાવ કરવામાં અને તેની દયામાં. આજે પરજીની દયા, એ પ્રાર્થનામાઈ. તેમાં સ્વાર્થને લગીર આગળ કરતા નથી. ગૌશાળામાં ફરક આટલે કાળા ગાયને માતા માની પૂજ્ય માને છે અને તે