Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust

View full book text
Previous | Next

Page 980
________________ ચુમ્માલીસમી T417 જણાવી ગયા. હવે વર્તમાન ઈતિહાસ જાણનાર સારી રીતે જાણે છે કે-એર થયા પછી, જીત્યા પછી સાફસુફી ન કરે તે બળ થયા વગર ન રહે. તેવી રીતે અહીં અઢાર પાપસ્થાનકના મરચાને રેકે, બેસાડી દે. પણ તમારામાં ઘુસેલા ગેરીલા, તેની સાફસુફી નહીં કરે ત્યાં સુધી તમને પજવનારા તે ગેરીલા, અંદરના રાજા છે. પૂર્વકાલના કર્મો–પાપ-ગેરીલા અંદર ઘુસેલા પડ્યા છે. તેની સાફસુફી ન કરે તે બળવે થયા વગર નહીં રહે. ૧૧માં ગુણઠાણ સુધી બળવાને ભય છે. કયા ત્રણ ગુણવાળા આગળ વધી શકે ? ૧૧ની અંદર છે ત્યાં સુધી નિલય નહિ. બારમા ગુણઠાણુમાં પેસે તે નિર્ભય છે. ક્ષીણુમેહનીય ૧૨મું ગુણાનક. ત્યાં ગયેલે, તેને કર્મ શત્રુને લાય નથી, 11 ગુણઠાણ સુધી આ જીય-હુમલા, બળવાના ભયમાં છે. 11 ઓળંગવા. શી રીતે ? ૧રમે પહોંચવું શી રીતે ? જગત આખું સારાની ઈચ્છાવાળું પણ શ્રેય–ઉદય મેળવી કેણ શકે? જેઓ સાધને મેળવી ન શકે, તે શ્રેય: મેળવી શક્તા નથી. અંદરની સાફસુફી કરવા માટે, સાધનનો સદુપયોગ માટે ઉપગ દે જરૂરી છે. શાસ્ત્રકાર, બતાવે છે, તે મેળવી લે તે સાફસુફી થવામાં અડચણ નહીં પડે. એ સાધન તેની તાકાત ન સંભાળીએ ત્યાં સુધી તે સાધનને હસ્તગત કરવા મહેનત કરી શકીએ નહીં. દેશને ઊંચે લાવ હોય તેવા શું કરવું પડે? આબાદીના બધા રસ્તા ઊભા કરી દેવા જોઈએ. તે જ દેશ ઉદયમાં આવી શકે કે-જે આબાદીના રસ્તા પૂરેપૂરા તૈયાર કરે. જેની અંદર અંદરના સંપને ન જાળવી શકે, સંપને મજબૂત ન કરી શકે તેવા સંપૂર્ણ આઝાદીવાળા હોય તે

Loading...

Page Navigation
1 ... 978 979 980 981 982 983 984 985 986 987 988 989 990 991 992 993 994 995 996 997 998 999 1000 1001 1002 1003 1004