Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ દેશના દેશના અંતર્મુહૂર્તમાં મોક્ષ મેળવી શકે છે. મેણ મેળવવા માટે ક્યા સાધને જોઈએ તેના બે પ્રકાર છે આંધળે વણે ને વાછડા ચાવે તેવી આત્માની દશા. - સાધને મેળવવારે સાધને તરફ જેવું લક્ષ રાખવું જરૂરી છે, તેવું બાધકે દૂર કરવા માટે પાનું લક્ષ્ય રાખવું જરૂરી છે. આ દેશ જીતીલે ને આકર્ષણ ન હઠાવી શકે તે તેનું શું થાય? ક્ત મેળવે પણ “આંધળે વણે ને વાછ ચાવે આંધળે વીશ કલાક દેરી વણે પણ વણતા જાય તેમ તેમ વાછડો ચાવતે જાય, પછી તેણે કેટલા હાથની દોરી વણું? એકાદ બે હાથ પણ નહીં! કેમ? કહે કે-સાધન સામગ્રીને ઉપગ કરતાં બાધક દૂર કરવાની તાકાત મેળવી નથી. શત્રુના આક્રમણને હઠાવનાર જીતનું ફળ ભોગવી શકે. એવી રીતે અહીં ભગવાન હરિભદ્રસૂરિ કહે છે કે- સાધનને ઉપયોગ કરવા પહેલાં બાધક હલ્લાને દૂર કરે - સંવર એટલે શું? કર્મશત્રુનાં આવરણને હલ્લાને રોકવા તે તેના આક્રમણને રોકવા, બંધ કરવાં એ જ સંવર. કમ તમારી ઉપર કયા દ્વારાએ હલ્લો કરે છે? કર્મ તમારી ઉપર અઢાર દ્વારેથી હલ્લો કરે છે. કર્મને તમારા પર હલ્લો કરવાને 18 દ્વાર ખુલ્લા છે. બચાવની દીવાલ ઊભી ન કરી શકે ત્યાં સુધી તેનાં આક્રમણથી બચી ન શકે. સંવરને અર્થ એ જ છે કેકર્મને તે અઢારે મરચાઓ એવા બંધ કરી દે કે તમારા આત્મઘરમાં તે ઘુસી ન શકે. આથી પહેલાં હરિભદ્રસૂરિજી મહારાજે સંવરને ઉપદેશ આપે. “fasqતાવિય: 2" કર્મશત્રુ કયા કયા મેરથી હલ્લો લાવી હેરાન કરે છે, તે