Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ 408] દેશના કરે. જગતના ને પા૫ રહિત, દુ:ખ રહિત કરવાની કેશિષ કરે. ભવની વચમાં એ પલટી જાય જ નહીં. તીર્થ કરનામકર્મ એવી ચીજ કે ભવની વચ્ચે પલટે જ નહીં. એક ભવમાં તીર્થકર અને અતીર્થકર એ બે થાય જ નહી. વાલ્સ દેવ કે ચક્રવર્તિપણે પલટી જાય. તીર્થકરે જ જગગુરુ છે. પૂજ્યતા પહેલાં થઈ ગઈ છે, તેથી કર્મને ઉદય, કેવી અને પછી જ. તીર્થકર ભગવાનના પાચ કલ્યાણક માનીએ છીએ. પછી ઉદય ચેથા કલ્યાણથી કેમ? તે જે ધ્યેય સિદ્ધ કરવાને ઉદય છે, તે ૧૩માં ગુણઠાણથી છે, પણ પૂજ્યતાને લાયક તે પ્રથમથી જ છે. ધ્યેયની સિદ્ધિરૂપે જે ઉદય તીર્થ - કરનામકર્મ ને. તે કેવળી બને પછી તે દેવપણ મેસે જાય ત્યાં સુધી. આવ્યું તે આવ્યું જ, પછી તે જાય જ નહી. ગુરુપણું પતિત થવાવાળી ચીજ છે. દેવપણું એનીચિત વસ્તુ છે. તેથી અપ્રતિપાતીપણું છે. આખે જન્મ દેવપણને છે. ગુરુપણું આવ્યું ગયું થાય. જ્યાં સુધીનું જિનનામકર્મ બાંધેલું છે ત્યાં સુધી તીર્થકર મહારાજ દેશનામાં પ્રવર્તે છે. દરેક મનુષ્ય પિતાના દેવગુરુને જગતગુરૂજગતને દેવ તરીકે શબ્દ વાપરે છે, પણ તે શાના અંગે? દેવને પહેલાં તે જગતની ભાષા નથી, વિદ્વાને સમજી શકે તેવી ભાષા છે. ગીર્વાણગીર, તીર્થકરેએ બેલવામાં જગતની ભાષા નથી રાખી, વિદ્વાનની ભાષા રાખી છે. પછી જગદગુરુ શી રીતે? અહીં 18 દેશે મિશ્રિત એવી અર્ધમાગધીથી ઉપદેશ. “કૃતિ તરવતિ જુ' તત્વને નિરૂપણ કરે તે ગુરુ જગતની ભાષા પિતાને બલવી નથી, તે જગતગુરુ શી રીતે?