Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ * 374] દેશના દાનાજ હતું. પૂણ્ય ઉદય તે સરખે જ છે. ચક્રવર્તીપગાની અપેક્ષાએ પૂન્યદય સમાન હોવા છતાં ભરત–સનકુમારના પુણ્ય દયમાં પૂણ્યની પાછળ પણ પૂણ્ય ભેગવે છે ને પાછળ પૂણ્ય બંધાય. જ્યારે અભૂમ બ્રહ્મદત્તને પૂર્યોદય પ૫ બંધાવવાવાળે. હતે. કેટલાક પૃદયે પાપને બંધ કરાવે. શિષ્ય રોયે. જે ભક્તિમાં રહે શરણાગત થાય, તેને અડચણ આવે તે માલીકને જવાબદારી. શરણાગતને પાળવા માટે ચેડા મહારાજે લડાઈ કરી હલ્લવિહલ શરણે આવ્યા, તે તેને પાળવા માટે લડાઈ કરી પિતાને પ્રાણ આપે, પણ શરણુગતીનું રક્ષણ કર્યું. શિષ્ય કહે-અમે શરણે આવ્યા. સન્માર્ગે દેરે. આ ભવની વાત છે. આવતા ભવમાં તમે અને અમે કેણ જાણે કયાં હઈશું? માટે આ ભવમાં એવું પુણ્ય થાય કે–આવતા ભવમાં અમને ઊંચે ખેંચ્યા વગર ન રહે. અનાર્યોમાં, મિથ્યાત્વમાં, તેમાં રિદ્ધિ સમૃદ્ધિ આદિ છે પણ તે પૂય, પાપને નેતરવાવાળું છે, માટે અમને એ રસ્તે બતાવે કે-જે પૂણ્ય-પાપને જણાવી દે. સારાંશ એ કે આવતા ભવની સ્થિતિ અત્યારથી નક્કી કરવી. હવે હરિભદ્રસૂરિજી કહે છે કે એ રસ્તે પણ જ્ઞાનીઓ કહે છે કે આવતા ભવે પણ પૂણ્ય જ બંધાય. તે માટે ચાર રસ્તા જણવ્યા. કથા? " ભૂતેષુ દાન૧) જીવ માત્રમાં દયા. (2) વૈ =લૂખાપણું–આસક્તિ ન હોવી જોઈએ. (3) મુનિ મહારાજની વિધિપૂર્વક સેવા અને (4) નિર્મળ એવા શીલને વર્તાવ. આ ચાર વસ્તુ એવી કે-આ ભાવમાં પૂન્ય બંધાવે ને તે ઉદયમાં આવે તે પણ પૂણય જ બંધાય હવે વૈરાગ્ય-ક્રિયા આદિ કેવા હોય તે અગ્રે અમે કણે જ માં અમને સમદ્ધિ આ