Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ સંગ્રહ એક્તાલીસમી 1 380 માત્ર મીઠાભાષી બન્યા છીએ. પાપના અંગે અંદર ભય નથી પાપથી થતી હેરાનગતિને ભય નથી. “મહારાજ! આપ સરખા પપકારી અમને રસ્તા નહીં બતાવે, તે કેણ બતાવશે ?' એમ માત્ર બોલવાનું., મહાનુભાવ! આ ભવમાં એવી કેટલીય ક્રિયા કરાય છે કે–જે ક્રિયાઓથી આવતા અને તેથી પણ આગળના ભાવનું સુખ આપનાર થાય છે. આથી શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ કહે છે કે મેક્ષ ન પામે ત્યાં સુધી દરેક લાવમાં રજીસ્ટર સુખ માટે કાંઈ કરી શકે તેવું બતાવું છું.” એ સાંભળવા માટે શ્રેતા તૈયાર થયા–ઉત્સુક બન્યા, ત્યારે હરિભદ્રસૂરિજી મહારાજ, તે માટે ક્યા રસ્તા બતાવે તે અગે. [અત્રે સીનેરને સંઘ આવેલ હોવાથી, આવેલ સંઘની ભક્તિ સચવાય તે માટે વ્યાખ્યાન ફરીથી વંચાયું હતું.] પ્રશ્ન સુખ જોઈએ છે પણ તેના સાચાં સાધને મેળવવા માટે પ્રયત્ન કર્યો કરાય છે? અને કયે કર જોઈએ ? ભિન્ન ભિન્ન રુચિની જડ એક જ હોય છે. મનુષ્યના વિચારે– રુચિઓ જુદી છતાં જડ એક જ. કેવળ સુખની જ જડ લાડુ ખાતાં પણ તેને સ્વાદ ફેર લાડુ જ માંગે છે. તે માફક સુખમાં દુ:ખ માંગતે નથી. લાડુ સાથે તીખું તમતમતું માંગે છે. તેમ સુખમાં લગીર પણ સુખફેર માગતું નથી. સુખ સંપૂર્ણ માગે છે, પણ સુખનાં સાધન તરીકે કંચનાદિ માગે છેઅહારાદિ માગે ? કે-જે એક ભવમાં પણ પૂરા ટકે નહીં. નવા લખેશ્રી ભલે ન થાય પણ એક લશ્રી ભિખારી ન બનો. નિકાશના પ્રતિબંધવાળી શી ચીજ છે, તે પહેલાં તમને