Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ 394] દેશના દેશનાતેને તીર્થકર નામકર્મ, જીવ સ્વતંત્ર બાંધે છે તીર્થકરનામકર્મ બાંધે કયારે? વાસ સ્થાનની આરાધના કરે ત્યારે. તેમાં જગતના ઉદ્ધારનું ધ્યેય રાખે. જિનેશ્વરની પૂજા કરે ત્યારે, તે પૂજાને દેખનારા સમ્યકત્વ પામે. તે પૂજાને સ્થિર કરે– તેમાં આગળ વધે પૂજા આંગી કરે તે પણ ધ્યેય એક જ કેજગતને ઉદ્ધાર કરું. એ ઉદ્યમથી ત્રીજે ભવે તીર્થકર થાય. તીર્થની સ્થાપના કરે, વૃદ્ધિ કરે, તેમાં જગતનું કલ્યાણ થાય એ અરિહંતની આરાધના તેમ સિદ્ધની-વીસે સ્થાનકની આરાધના તેઓ ત્રીજા ભવે જગતના કલ્યાણ માટે કરે. જીવ બળાતના કલ્યાણ મા જાનકની આશા તેથી આ અકજીની ટીકામાં જિનેશ્વરસૂરિજીએ જણાવ્યું કે-પપકાર કયા દ્વારાએ? અરિહંતાદિક 20 સ્થાનકની આરાધના કરવા દ્વારા પરેપકાર. તે આરાધના, તીર્થ કરનામત્ર બંધાવે. તીર્થંકરનામકર્મ એવું કે જીવ બાંધવામાં સ્વતંત્ર. કેટલીક જગ્યા પર જીવ બળવાન છે. જીવ બળવાન ન માનીએ તો અજ્ઞાનમાંથી જ્ઞાની થવાને વખત ન આવે. ચારિત્રાદિક પ્રાપ્ત ન જ થાય, માટે જ “થર કી ત્રિો ' તે જગતના છ દુ:ખી કેમ થાય છે? તે સમજે કે“દરેકને સુખ આપનારું આવું પુણ્ય જોઈએ છે, પણ કર્મને દાબીને કમજોર કરવા, તે કરી શક્તા નથી. માટે “તથા મૉરિણિય' જીવને બળવાન કરી શક્તા નથી.” તીર્થકરનામકર્મ એવું છે કે જીવ બળવાન થાય તે જ તે મેળવી શકે. જીવની બળતરાએ મળવાનું નથી. તીર્થંકરનામકર્મ બાંધવું, ભોગવવું અને તેડવું–તેમાં જીવ સ્વતંત્ર છે. બાંધવામાં સ્વતંત્ર કેમ ? 20 સ્થાનકની આરાધના કરે તે