Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ સંગ્રહ, તેંતાલીસમી [399 - - - દેશના-૪૩ 3 સાન્તર્થ જગદગુરુ કેણુ હેઈ શકે? શાસ્ત્રકાર મહારાજા શ્રીમાન હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ, અષ્ટકપ્રકરણ રચતાં થકા “ભગવાન જિનેશ્વર મહારાજને કેવળજ્ઞાન થયા પછી–વીતરાગ થયા પછી શામાટે દેશના આપે છે?” તેવા પ્રકારનાં શિષ્યના પ્રશ્નનું સમાધાન કરતાં જણાવે છે કે—કેઈપણને પક્ષ કરનાર ન્યાય ચૂકવવાને લાયક નથી. પરમેશ્વરને આખા જગતને ન્યાય ચૂકવવાને છે. પૂણ્ય-પાપબંધ-નિર્જરાનાં કારણ તરીકે જે પદાર્થો જેમણે જણાવ્યા, તેને બાહા પદાર્થને અંગે રાગ હોય તે પક્ષ ખેંચ્યા વગર ન રહે. સ્વજન પરજનમાં ચૂકાદો આપવાને બરાબર ન હોય, તેથી જીવ અજવની પરિણતિને–રાગદ્વેષની પરિણતિને ક્ષય થાય, પિતાનાં શરીર પર પણ જેમને મૂચ્છ–પ્રીતિ ન થાય તેવા વિતરાગ. વીતરાગ કહે છે, તેના કરતાં રાગ વગરનાં જણને? અરાગ કહાને ? તે કે–નહીં. કેઈપણ જીવ અનાતીર્થકરનામકર્મ બાંધે છે. પરેપકારમાં જ લીન હેય. પરિણામે ઉચ્ચતર જ રહે. આ ઉચ્ચ આશયવાળા પુરુષ જ્યારથી વરાધિ થાય ત્યારથી પરેપકારમાં લીન હેવાથી–ઉચ્ચ આરાયવાળા હોવાથી તીર્થકરનામકર્મ બાંધે છે. તેઓ પણ વીતરાગ થઈને દેશના દે છે. તીર્થકરનામકર્મના કારણ તરીકે પરેપકારીપણું, સીત–ઉદાર આશયપણુ જણાવ્યું એ જે તીર્થ કરનામકર્મ, તે ક્યાંસુધી ટકે? ટકે ત્યાંસુધી શું પરોપકારના કાર્યો કરે છે? કેવાં કરે છે? તે અગ્રે–