Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ દેશના 396] દેશના– સમ્યકત્વ થાય. પ્રકૃતિને પશમ થાય. પ્રતીતિ થવા સાથે એને એ થાય કે–જગતનું અંધારું નાશ કરું, ધર્મનું તેજ તેવું હોવા છતાં જગતના જ કેમ ભટકી રહ્યાં છે? બીજાને એ વિચાર થાય કે-હું કેમ ભટ ? આવું ધર્મ–તેજ, આ ધર્મરૂપી સૂર્ય, છતાં આ લેકે હજી પણ કેમ અંધારામાં ભટકે છે? જગતના જ સંબંધીને એ વિચાર વબધિને અંગે થયે. બીજા સમ્યફોને આવું શાસનનું તેજ છતાં લેકે હજી ભવમાં કેમ ભટકે છે? માટે તે સહુને તારું” એ વિચાર ન આવે. તીર્થકર થવાવાળે સમ્યકૃત્વ પામે ત્યારે તેની વિચારણા જુદી જ હેય. ભાષ્યકારે કહ્યું છે કે जन्मजरामरणात, जगदशरणमभिसमीक्ष्य निःलारम् / स्फीतमपहाय गज्य, शमाय धोमान् प्रववाज / તીર્થકર દીક્ષા લે ત્યાં આગળ કાળા કાટુ મારા જગતને જન્મ, જરા વેદનાગ્રસ્ત દેખી=અસાર, પીડાયેલું, વ્યાધિ, વેદનાથી ભરેલું દેખી દિક્ષા લે જગતની વ્યાકુળતા બંધ કરું, તે માટે જેઓ દીક્ષિત થાય છે. તેઓની કર્મ કાય પછીની અને કેવળજ્ઞાન પહેલાંની દીક્ષાવાળી બધી ધર્મ કાયની અવસ્થા એને જ માટે. આ બધા પ્રભાવ ત્રીજે ભવે સમ્યક્ત્વ વખતે જે પરોપકારની બુદ્ધિ ઝળકી તેને છે, માટે તીર્થકર ભગવાને “વોષિતઃ સારા' જ્યારથી ત્રીજા ભવથી શ્રેષ્ઠ સમ્યકત્વ થયું છે ત્યારથી સતતપણે પરાર્થક વ્યસતી આદિ હોય છે. ત્રીજા ભવે ચક્રવતી પણામાં પીલાચાર્ય દીક્ષા લીધી ત્યારથી વ્રત ચાલ્યાં છે. સતત આરાધના ચાલી છે. ચકવતી પણ પછી હલકે ભવ. આ નથી પછી તરત પદિ' કલેકેને તારવાને દઢ વિચાર. “ઘ' એટલે પિતાના સિવાયના