Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ 398]' દેશના દેશના - - દેશના 42 વરાધિ. [ સંવત 1996 પોષ સુદ 3 ] बरबोधित आरभ्य पर्योधत एव हि / तथाविध समादत्ते, कर्मस्फीताशयः पुमान / શાસ્ત્રકાર મહારાજા ભગવાન શ્રીહરિભદ્રસૂરિજી, ભવ્ય જીના ઉપકાર માટે અષ્ટક) પ્રકરણમાં આગળ પુણ્યાનુબંધી પુણ્યના હેતુઓ જણાવી ગયા, ત્યારબાદ દેશનાના અધિકારમાં જિનેશ્વરે દેશના આપે છે, તે વીતરાગ થયા પછી જ દેશના દે છે, તે જણાવે છે. ગણધરાદિક બે અવસ્થામાં દેશના આપે. સરાગ અને વીતરાગ બને અવસ્થામાં આપે. તીર્થ - કરે વીતરાગ થયા પછી જ દેશના દે છે. જગતને પિતે ધર્મો પદેશ કરે છે, તેનું ફળ કેવળજ્ઞાન અને મોક્ષ. વીતરાગતા માંખ જેવા હોય છે. તેમને દુનિયાનું સુખ નથી પણ ત્યાગી થઈ શકે છે. ચાર પ્રકારના સુખ છે. આ ચાર પ્રકારની માંખમાંથી કેઈપણ સાકરની માંખ સિવાય બીજું કાંઈ નહીં માગે કેમ ? સુખ ભોગવે ને દુર્ગતિ ન જાય, તેવું સુખ, તેનું જ નામ પુણ્યાનુબંધી પુણ્ય. એવું પુણ્ય કેમ બંધાય! ચાર કારણે-ક્ષની પ્રાપ્તિ ન થાય ત્યાંસુધી દુઃખ ન હોય. તેનાં ચાર કારણ જીવ માત્રમાં દયા, જ્ઞાનગર્ભિત વૈરાગ્ય, વિધિપૂર્વક ગુરુમહારાજની સેવા અને નિર્મળ શીલમાં વર્તવું. આ ચાર વસ્તુ પુણ્યાનુબંધી પુણ્ય બંધાવે. હવે દયા આદિ કેવા ? તે અધિકાર અગ્રે વર્તમાન.