Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ દેશના દેશનકાયર પણ હોય, પણ આ તેમ નથી, સમર્થ છે, છતાં - સુમ સારંવંયાં ? કેઈપણ હાથમાં શત્રુના સંહાર માટે સાધન–ઓજાર–હથિયાર રાખવું તે પણ નહી. આ જેમાં હેય તેને જ આપણે પિતે માયાવાળા છતાં તેને માયાથી મુક્ત થએલા ગણીએ છીએ. મનુષ્ય, હાજરી માત્ર-સૂત્તિ, હજારે વર્ષો સુધી ઉપકાર કરી શકે. આપણે પણ માયાથી મુક્ત થવાની ઈચ્છાવાળા હોઈએ તે આપણે એવા થવા માટે તેવા દેવની મૂર્તિ આદર્શ છે. મીસ્ત્રીને મકાન બાંધવા માટે પ્લાન કે નકશે હોય તેમ આપણે પણ જિનેશ્વરની મૂર્તિ આપણા આત્મા માટે પ્લાન–નક છે, આદર્શ છે. કુમતિની આ સામેય દલીલ છે કે-“તમારા પરમેશ્વરને આકાર તમે બીજાનું હલકું દેખાડવા માટે સારે કર્યો છે જેમ કેમાણસ ગૃહસ્થ હોય છતાં પણ પોતાના પ્રતિબિબનું પરાવર્તન કરી ફેટે પડાવે છે. એક માણસ પોતે અનેક રૂપે ફેટે પડાવી શકે છે. એક જ મનુષ્યના કેટલા બધા આકારે હોય છે. ?" પણ તેના દેવને તે આકાર કરવા પ્રતિબંધ કેણે કર્યો હતે ? વાત તે એ છે કે–સંગે રામાં અને હાથમાં શસ્ત્ર હોવાનું પ્રસિદ્ધ હતું, પછી તેને આકાર અન્ય ક્યાંથી બનાવે? જગત મૂર્તિને દેખે છે. મનુષ્યને હાજરીમાં દેખે જ્યારે મૂર્તિને સેંકડે-હજારો વર્ષો સુધી દેખે ! આથી મૂર્તિ હજાર વર્ષ ઉપકાર કરે છે. પરમેશ્વર એક ક્ષેત્રમાં એક કાળ ઉપકાર કરે છે. વિદ્યમાન તીર્થકરે મનુષ્યના પણ પરિમિત ક્ષેત્રમાં ઉપકાર કરે છે, જ્યારે તેઓની મૂર્તિ, સર્વ ક્ષેત્રો અને ત્રણેય ભુવનમાં ઉપકાર કરે છે ! પરમેશ્વરની મૂર્તિ, સંર્વ ક્ષેત્રમાં અને સર્વકાળ ત્રણેય