Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ ૩પ૮] દેશના જાનાજ્યારે અવતારમાંથી ઇશ્વર ઊભું થાય ત્યારે વર્તન કર્યું કરવું પડે? અવતારમાંથી ઈશ્વર થવાવાળાને આત્માની ઉજવળતા તરફ જવું પડે. નીસરણું ચડવાનું સાધન પણ કૂવાની નીસરણું હોય છે? માયામાંથી નિમય તરફ જવાનું થાય. અને ઈશ્વર માંથી અવતાર થાય ત્યારે શું બને? માયા રહિતપણામાંથી માયા તરફ ધસવાનું હોય. કર્મમાંથી એક કર્મ રહિત થાય અને એક કર્મ રહિતમાંથી કર્મ સહિત થાય. આપણે આદર્શ ક? આપણે કર્મવાળામાંથી કર્મ રહિત થવું છે. દરેક ધાર્મિક ભૂલ કરશે કે આપણે આત્મા કર્મથી લેપાએલ છે. તેમાંથી કર્મ રહિત થવા માગીએ છીએ, તે તેમાં આલંબન કેવું જોઈએ? કૂવાની નીસરણ માળ નહીં ચડાવે કૂવાની નીતરણી નીચે ઉતારે. મહેલની નીસરણ માળ ચડાવે. નીસરણીનું અવલંબન લીધું, છતાં નીચે ઉતરવાનુ અય મહેલની નીસરણીનું અવલંબન લઈએ, તે માળ પર ચડાય. આત્માને પાપરહિત કરે છે, તે આપણે આદર્શ કો ધરે જોઈએ? જે આદર્શમાં કર્મની મુક્તિનું સ્થાન હોય તે જ આપણી આગળ આદર્શ પરી શકાય. દેવના બાહ્ય લક્ષણે. જૈન મતવાળાઓએ બીજું બધું ચાહે તે કરે. માટીની, રૂપાની, સેનાની, હાથીદાંતની, માણેકની, પન્નાની મૂર્તિ બનાવે પણ “ઘરામાજિમ પ્રિવ્યુ પ્રસરૂપ કયાંથી લાવે? આખા શરીરનું બાહ્ય–અત્યંતર ટેમ્પરેચર માપી આપનાર આખે છે. મનુષ્યની ચાલાકી–ભાગ્યશાળીપણું જેવું હોય ત્યારે