Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ તેત્રીસમી [ 37 પછી અવાજમાં ઘંટડી વગાડે એમાં વધ્યા તેમ કેમે કમે ઈન્દ્રિયેના વિષયમાં વધ્યા. લગીર ઉમર થઈ ત્યારે અભ્યાસ પર વધ્યા, એમ કરતાં આગળ વધી કમાવા પર ગયા, એટલે ચોપડીઓ કબાટમાં ! પછી કમાવાની ટેવમાં ગયા, પછી કુટુમ્બમાં ગુંથાયાં, પછી શરીરની માવજત. તેમાંથી કઈ સ્થિતિમાં આવીએ છીએ? રાજીનામું અને રજા. સમજુ કર હોય તેને માલુમ પડે કે શેઠ રજા દેવાના છે, તે જાતે રાજીનામું આપી દે. રાજીનામું ન આપે અને શેઠ રજા દે ને નીકળવું પડે, તે કે ગણાય? એક વસ્તુ ચોક્કસ સમજીએ છીએ કે “ગાતારહિ યંગ્ર” જન્મવાવાળાને મરણ ચોક્કસ છે. મરેલાને જન્મવું તે ચોક્કસ નથી. જેમકે– પામેલને જન્મ નથી; જન્મેલાને મૃત્યુ તે ચાકર જ છે. મરણ નકકી જાણીએ છતાં દવા દાક્તરમાં ઉધમ થાય, પણ સિરે કરવાને વખત આવે છે? સજીનામું આપવાનો વખત આવે છે? ત્યાગ કરીને નીકળે, તે રાજીનામું દઈ નીકળે. આડા પગે કાઢે, ઊભા પગે ન નીક જાય. આડા પગે નીકળાય. આમ બન્યા કરે અને તે બાળહની ધૂળની રમત અને આપણી સ્થિતિ તેમાં ફરક છે? બાળકે ધૂળની રમતમાં પડતાં અભ્યાસ છે, માબાપે માર માર્યો, કપડાં મેલાં કર્યા. તે ધૂળની રમતમાંથી શું લાજો ! લુગડું શરીર મેલાં ક્ય અને નેતાજીને માર ઊભો કર્યો, એ કે બીજું કાંઈ ? તેમ અહીં આપણે શું ઊભું કર્યું? મેળવ્યું તે મેલીને જ જવાનું છે. દુનિયામાં મેળવે છે તે મેલવા માટે મેળવીને ખેલવાનું