Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ લખનુકોર્ટ હતાશ બની. વકીલ સીધે છોકરા થઈને ઘેર લાવ્યો. પછી તે કાયદામાં સુધારો કર્યો કે- જીવ જાય ત્યાં સુખી લટકાવી રાખી હવે એ સુધારા પછી પણ દસ જણના ખૂનીને નર ગુના આકી રહ્યા તેનું શું? પિપર વાંચનારને તે ખ્યાલમાં કેસાવરકરને સંસી આપી ત્યારે સાવરકર કહે છે કે સરકાર આ ભવની સજા કરે છે કે ભવાંતરની !" અર્થાત્ સરકાર એક સજા કર્યા પછી પાંગળી છે પણ કુદરત તેવી પાંગળી નથી. તેથી લાખ વરસનાં પાપ ભેગવવા માટે લાખા વરસની લાંબી જિંદગી હેવી જોઈએ તેમ બાળીને માર્યા હોય તેઓને લાખ વખત બળવાને વખત આવે તેવું સ્થાન માનવું જોઈએ. તે સ્થાન એવું માનવું જોઈએ--માત્ર દુઃખ જ ભગવે પણ જીવ ન જાય. અહીંની ટાઢ કરતાં અનંતગણું ટાઢ ભગવે પણ જીવ ન જાય. અહીં કરતાં ભૂખ-તરસ–શ્રઢતાપરિગ અનંતગણ સહન કરે, પણ જીવ ન જાય, તેવું સ્થાન માનવું પડે. નરક શબ્દ બલવાની ભલે જરુર ન હોય; સત્તાની ઉપર અંકુશ રાખનાર હેય તે કુદરત લાખ વરસે સુધી ભૂખ-તસે, ગરમી-ઠંડી અસંખ્યાતાગુણી સહન કરે તે પણ મરે નહીં. તેવા જવાનું કેઈપણ સ્થાન માનવું જ પડે. એ માન્યા સિવાય પાપનું ફળ નહીં માની શકે. આવું દુઃખ વેગવવાનું સ્થાન તમારે એવું માનવું જ જોઈશે. તેમાં પણ સરકારની સજા જુનેગારે ખ્યાલમાં , તેવી રીતે ગવાવે છે. કેઈએ વધ કર્યો હોય તે ફાંસી વખતે બેશુદ્ધ થાય તે સરકાર, કટાર લાવી તેને શુદ્ધિમાં લાવે. પછી ફેંસી આપે. સમજદારીમાં થયેલા ગુનાની સજા સમજદારીમાં ભેગવવે.