Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ 342] - દેશના દ્વારા સુખ મેળવીએ છીએ એમ માનતા. વિચારની કાન્તિ થાય એટલે હવે પુગલ દુખ દેનારા છે પછી તે ચાહે દેવકનાં કે મનુષ્ય ભવનાં છે, પરંતુ પુગલે દુઃખ આપનારા છે. આ વિચારની ક્રાન્તિ તે જ સમ્યગ્ગદર્શનમોહની મજબૂત ગાંઠ ભેદાય ત્યારે સમક્તિ થાય, પરંતુ એ પણ જોડે જ બેલે છે કે-૭૦ કડકડની સ્થિતિ હોય ત્યાં નહીં, પણ એક કેડીકેડ બાકી રહે ત્યાં ગાંઠ. જે ઘરમાં રહેતા હોઈએ તે વખતે તેની ખટક ન રહે, પણ મ્યુનીસીપલ હુકમ આવે કેઘર પાડી નાંખવું પડશે તે વખતે ખટક લાગે. ઘર આટલું ઉપયોગીકીંમતી-જરૂરી વગેરે તે વખતે ક્યાંથી સૂઝયું? કહે કે–વિનાશની વખતે ઉપયોગિતાનું ભાન વધારે થાય. વિનાશ પામે તે વખતે તેની ઉપગિતા ખ્યાલમાં આવે. જે પદ્ગલિક વિચારોના નાશને વખત છે તે સમજણને વખત છે. તે વખતે ગ્રંથી ભેદાય ને નિશ્ચય થાય કે–આત્માનાં સમ્યગ્રદર્શન, જ્ઞાન, ચારિત્ર એ ત્રણે જ આત્માની ચીજ મેલવી પડે તેવી નથી. મેક્ષમાં રહેવાવાળી છે. તે સિવાય ભવાંતરમાં કે મેક્ષમાં રહેવાવાળી ચીજ નથી. તે જ સમ્યગદર્શન. આપણે વિચારની આ કનિ સ્વમમાં પણ સાધતા નથી, માટે શાસકાર કહે છે કે–સમ્ય દર્શન મનુષ્યભવમાં મેળવવા લાયક. જગતમાં લુચ્ચાએ હરામખોરે મૂખ હતા નથી અક્કલવાળા હોય તેમ તેની અક્કલની શાબાશી નથી આપતા. કેમ? એક જ કારણ જગત માટે તેની અક્કલ-હોંશિયારી શ્રાપ સમાન છે–દુ:ખરૂપ છે. આશીર્વાદ સમાન અક્કલ હોય તે શાબાશી અપાય. ન્યાયની પ્રીતિવાળે લુચ્ચાની અક્કલને ધિક્કારે. જેઓ આત્મા તરફ લક્ષ્યવાળા નથી તેવાની અક્કલને