Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ 350] શાના છે દેશના-૩૮ છે 2000 પોષ વદી 18 સોમવાર, જાની , વાર. एवं सवृत्तयुक्तेन, येन शास्त्रमुकाइतम् / शिववत्म पर ज्योतिरिकालापवर्जितम् / વિકેટ દેષ રહિત શા. શાસ્ત્રકાર મહારાજ શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ, ભવ્ય જીના ઉપકાર માટે ધર્મોપદેશ કરતાં થકાં જણાવે છે કેઆ જગતમાં કઈપણ દર્શન-મત-ધર્મ, ત્રણ તને માન્યા સિવાયને હેતે નથી. દરેક દર્શન-મત-ધર્મવાળા ત્રણ તત્વ જરૂર માનવાવાળા હેય. મશીને શે વિચાર થાય? નખ દઈને મારે તે વખતે પ્રદેશી સજા શે વિચાર કરે છે? તે કપરી પળે ધર્મ પામેલે રાજ, વિચારે છે કે–જગતના સર્વ જીવેને ખમાવું છું સૂર્યકાંતાને વિશેષે ખમાવું છું? હવે અહીં વિચારોને વખતે એ જીવ કઈ પરિણતિએ આવ્યું હશે ? આ ને આસ્તિક છે, જન્મને આસ્તિક નહીં. આપણે જન્મના આસ્તિક છતાં આ પરિણતિ છે? ધર્મને જ પ્રભાવ કે જે દુર્ગતિને રોકી શકે ને સદગતિમાં સ્થાપી શકે એટલા માટે તે કિયા-અનુષ્ઠાન–પરિણતિનું નામ, ભાવનું નામ ધર્મ રાખ્યું ભવિષ્યની જિંદગી ન જ બગાડવી જોઈએ, તેવા વિચારી દરેકે ધર્મનું સાધન કરવાની જરૂર છે. તેવી રીતે જે આરારશે તે કલ્યાણ પામી આત્મા માણસુખને વિશે બિરાજમાન થશે.