Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ પાંત્રીસમી (335 થઈ સભામાં પિશાબ કે એ શકે. દેવતાઓને આગેવાનો વાંછામાં દેવતાઓની સિદ્ધિ-છામાં, વિચાર આવ્યા કે કાર્યની સિદ્ધિ! તેમને વિચારને વર્તન વચ્ચે અંતર નથી. જશ આયુષ્ય, જ્ઞાન, સામર્થ્યવાળા છતાં વિચાર અને વર્તન વચ્ચે અંતર નથી. વિચાર દબાવવાની તાકાત દેવતામાં નથી. તેવા દેવતાએ મેક્ષ માટે લાયક ન ગણાય! મેશની લાયકાતમાં પહેલા નંબર એને કે જે-અનાદિકાળના મહના વિચા ને દબાવે. મહિના Wિાશ આવે અને તેને દબાવે. વિષયકષાયના આવેશેને દબાવી શકે, તે મિક્ષને લાયક બને. વિચાર દબાવવાથી પહેલાના કર્મો નીરસ બને-કમેને નિરસ બનાવે ને નવા બંધાતા કર્મો કે, તે જ એક્ષને માગે જાય; માટે જ કહે કે-દેવતાઓને ભવ મેહની નીસરણી નથી. માટે મનુષ્યભવ મેક્ષની નીસરણી. મનુષ્યભવ કે કીમતી છે તે જોયું, હવે તેને સદુપયોગ કરે તે મોક્ષ મેળવી શકે. દુરુપયોગ કરે તે અનંતે સંસાર રૂખડાવે, આ સંમજાય તે મનુષ્ય ભવની વ્યવસ્થા કરવાને લાયક ગણુઈએ. કીંમતીપણું સમજીએ તે વ્યવસ્થા કરવાને હક આપણને મળે તે માટે તત્ત્વાર્થ સરખે ગ્રંથ અને તેનું ભાષ્ય કરતાં શ્રીઉમાસ્વાતિજી મહારાજે આટલું જણાવ્યું કે તારા જન્મની પ્રથમ પંચાત કર. મહાદુઃખે મળેલ છે. જે તેને દુરુપયોગ કરીશ તે મળેલ મનુષ્યભવ દુઃખનું જ કારણ છે, માટે મહાદુઃખે મનુષ્યભવે મેળવ્યું છે તેને એળે નહીં ગુમાવ: અંધારી-ગંધાતી કેટડીમાં હા મહિના ગર્ભમાં રહેવાનું હેય તે માત્ર મનુષ્ય ભવમાં જે તિર્યંચમાં ગર્ભકાળ એટલે નથી, તેમજ ઊંધે માથે લટકવાનું નથી. તિર્યચના ગર્ભ