Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ 338]. દેશના નથી. આ ઉત્તર સાંભળનાર પાદશાહ છે, અમીરીમાં ઉછરેલા છે, પાદશાહી મગજ છે, તેથી કહે છે કે તે તે બેવકુફ છે, ગદ્ધો છે. ખાવાનું ન મળે તે છેવટ ખાજાને. ભૂકે ખાય, પણ ભૂખે કેમ રહે છે? પાદશાહના મનથી ખાજાને ભૂકે એટલે કંઈ નહીં. પાદશાક્તા ભાણામાં ભૂકે ન પીરસાય, તેના ભાણમાં તે આખું મૂકવું પડે. ખાતાં ખાતાં ભૂઠે બાકી રહે તે તે તેને ફેંકી દેવાની ચીજ. આથી પાદશાહને ખબર નથી કે-ખાજને ભૂકે દુબળાને તે દેખાય દુર્લભ. આપણે મનુષ્યપણમાં ઉછર્યા–ટેવાયા, તેથી તે સિવાયની અવસ્થા ખ્યાલમાં નથી. એટલે આપણને મનુષ્યપણાની કિંમતદુર્લભતા ખ્યાલમાં નથી. આપણે પણ મનુષ્યપણું પામ્યા પછી સમજણ થયા. આવી આપણી સ્થિતિએ આપણને મનુ પણું એ પાદશાહને ખાજાને ભૂકે. જગત સામું દષ્ટિ કરે ત્યારે આ લાગતે ખાજાને ભૂકો દેખ પણ મુશ્કેલ છે. આપણે પણ મનુષ્યભવની મુશ્કેલી જ્યારે સમજીએ? કીડી> મંકી, પશુ-પંખી, ઝાડ-પાંદડા વગેરે તમામ ,એકેન્દ્રીવિકલેન્દ્રી-પશુ પંખી કેમ? અને આપણે મનુષ્ય કેમ? આટલા બધાને જે નથી મળ્યું તે આપણને મળ્યું છે. આપણને દુજા” એટલે કેઈએ મનુષ્યવણું આપેલું નહીં, પણ મળી ગયું છે. દુકાન કરે, મુનીમ રાખે, જવાબદારી મુનીમની, જોખમદારી શેઠની. કપકે મુનીમને મળે. જેવી રીતે દુનિયામાં તેવી રીતે જીવન કૃત્યની જવાબદારી જોખમદારી તમને મનુષ્ય ભવ કેઈએ આવે નથી, તમને જ મળે છે. તમે સારું કૃત્યે ક્ય તેથી તભને મનુષ્યભવ મળે છે. મહાભાગ્ય જે મનુષ્ય પણાના આયુ-ગતિ બાંધીને મનુષ્યપણું મેળવી શક્યા. આ જગ