Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ 330] દેશના દેશના અધિક છતાં તે દેવતાઓ મેક્ષ ન મેળવી શકે તેનું કારણ એવા તર્કનુસારીઓને ત્રણ ગતિમાં મેક્ષ નથી મળતું એમ તર્કથી નક્કી થાય, ત્યારે મનુષ્ય ભવજ મેક્ષની નિસરણ” એમ મનાય. તેઓને એ ત્રણ ગતિથી મોક્ષ નથી મેળવી શકાતે એ નક્કી થવું જોઈએ. શંકાકારને બોલતે અટકાવ ન જોઈએ. પૂી શંકા કરવા જ દેવી. અટકાવવામાં આવે છે તે બે પળે જ નહીં. નારકી, તિર્યંચ અને દેવતાને પણ મેક્ષ નહી થવાનું કારણ શું? એ સમજાય તે મનુષ્યભવ મેક્ષની નીસરણી છે એમ મનાય અને તેની કિંમત તથા સદુપયેગ કરવા માટે પ્રયત્ન કરે સુઝે. નારકીની સિદ્ધિ બીજા જે વાળાએ કહ્યું કે-“એ વાત પછી. મનુષ્યપણું એજ મેક્ષની નીસરણી, પણ તે પહેલાં સિદ્ધ કરે કે નારકી વગેરે માનવા જ શાથી? આ નારકીની જેમ દેવતાને અંગેય શંકા રહે, પણ જ્યોતિષચક મનુષ્ય માટે પ્રત્યક્ષ વિષય છે, તેથી દેવતા હજુ મનાય, પણ નારકી શી રીતે માનવા ? નારકી છે, ઉગ્ર પાપ કરનારને નરકમાં જવું પડે છે, ત્યાં કારમાં દુ: ભેગવવા પડે છે, તેમાં પ્રમાણ શું ?" આ વાત જેઓ શ્રદ્ધાનુસારી નથી, તેઓ માટે છે. તે તે તર્કનુસારી કહે છે કે-નારકી છે તે તે જણાવે, પછી નારકી મિક્ષ ન મેળવે તે સમજાય.”મહાનુભાવ! તારી વાત ખરી. એક વાત ધ્યાનમાં લઈશ? ગુના કરતાં સજા ચડીયાતી હેય. એકે પાંચ રૂપિયાની ચોરી કરી તેને પાંચ રૂપીયા દંડ કરાય તે ચેરી શેકાય ખરી? કહે કે-ગુના કરતાં સજા અધિક હેવી જોઈએ. જગતના નિયમમાં સજા