Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ - દેશના 326] નાપુરુષના સમાગમના સુખ અનુભવે છે. તેમને તે મેધા નથી, તમારે મેંઘા છે. તમે જવાબદારી ઉઠાવે તે સ્ત્રીસુખ ભેગવી શકે. જેનાં કુળમાં ઉપજેલે દીક્ષામાં અજાણ્યા નથી. સાધુ ગોચરી આવે તે તે વખતે બાલિકાઓ ખસી જાય છે. તદન નાની હોય ત્યારથી જ જેનની બાલિકાઓ આ સમજે છે. સાધ્વી બેચરી આવી હોય ત્યારે નાના છોકરા પણ ખસી જાય. જાણે છે કે અડકાય નહીં. સાધુપણાની મૂળ જડને જેને બાળકને ખ્યાલ હોય છે. મહારાજ ગાડીમાં ન બેસે, સાધુપણની મર્યાદા જેના બાળક પણ સમજે છે, પણ તમે લગ્ન કર્યો, લગ્ન કર્યાને આટલી બધી મુદત વીતી ગઈ તે પણ હજી સુધી લગ્નમાં સમજ્યા છો? લગ્નની જવાબદારી. - લગ્નની જવાબદારી સમજ્યા નથી. તે એટલી બધી કરવી છે કે-કાળજાં કકડાવે, દુનિયાદારીની સ્થિતિએ કહું છું. દેવાદાર મનુષ્ય થાય તે ચોપડા મેકલાવી આપે ને ઈન્સેલવસીમાં જવાથી છૂટી જવાય. પણ બાયડીના લેણાથી છૂટાતું નથી. મહીને....મહીને ભરણપ પણ તમારે આપવું જ જોઈએ, ન આપે તે મહીને મહીને કેદ ને હુકમનામું. તેથી જિંદગીના છેડા સુધી જવાબદારી છે. પરણેલાએ આ જવાબદ્દરી ખ્યાલમાં લીધી! તમારામાંથી આ જવાબદારી કેટલાએ વિચારી! એ બાયડી 100) રૂ. કમાય તે પણ તમારી પાસે ભરણપિષણ જુદું જ માગે. તમારી જવાબદારી ન ખસે. બજાવવામાં ભૂલ થાય તે! સંતાન હોય તે બેનાં ભરણપોષણને દાવે તમારે અદા કરે જોઈએ. તેમાં લેણા ન રખાય !ત્રણ કે પાંચ વરસની તેમાં મુદત જ નહીં. જેમાં બુધવારીયાથી પણ