Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ સંગ્રહ તેત્રીસમી [317, છોડતી નથી. પણ તેની વાત માનતી નથી અભયે વિચાર્યું - "Worth n icing “શર વિપુત્ર શનિ તત્વ प्रीणि न कारयेत्' જે મનુષ્ય સાથે પ્રીતિ થઈ હોય તે ટકાવવી હેય-જીવન સુધી તેને નિભાવવી હોય તે ત્રણ વાનાં ન કરવાં. તેની સાથે (1) વિવાદ ન કર–તેની સાથે ચર્ચામાં ન ઉતરવું. એક કહે અગિયાર નવા, બીજે જૂના કહે. પ્રીતિ રાખવી હોય તે વિવાદમાં ન ઊતરવું. (2) પ્રીતિ રાખવી હોય તે કોઈ પણ દિવસ પૈસાની લેવડદેવડ ન કરવી. 25) લેતી વખતે ગુલામ થઈને રહે, આપ્યા પછી તમારા ઘરનું બારણું પ્રથમ છેડે-મેટું ન જુવે. (3) ઉઘરાણું કરે તે, તે વખતે પોતે હાજર ન હોય, ત્યારે તેની બાયડી સાથે ઊભા ન રહેવું. એટલે અભયકુમારે વિવાદ હમણું છે. નિર્ણયનું સ્થાન અહીં કર્યું? ધમાં વધારે કે અધમ ? તેની કસોટી ન હેય. સભામાં તે વાત પડતી મેલી અભયકુમાર ચાર બુદ્ધિને નિધાન, ચાર મહિના જવા દીધા. પ્રસંગ આવે ત્યારે મહોત્સવ વખતે નગરબહાર ઉદ્યાનમાં એક બંગલે ઘેળો અને એક બંગલે કાળે કરાવ્યો. અને ડાંડી પીટાવી કે કાલે ઉજાણીમાં દરેકે આવવું. ધમીએ ધળા મહેલમાં અને અધમીએ કાળા મહેલમાં જાણ કરવા જવાનું છે.” વળતે દિવસે બધાએ વેળા મહેલમાં જ લંગર નાખ્યું ! પાછળ ભાયાતે, સામંત વગેરે લઈને અભયકુમાર ધળા મહેલની બહાર ઊભા રહ્યા. અભયકુમારને દુનિયાને બતાવવું છે કે માનવીને ધર્મ શબ્દ તરફ ચાર છે, ધર્મવસ્તુ તરફ પ્યાર નથી” પહેલે એક ખેડૂત આવ્ય, તેને પૂછયું કે તું અહીં ધોળા મહેલમાં