Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ 310] દેશના - શતાસમજ. તારે માટે તે ડગલું પણ અથે ચાલવા તૈયાર નથી. અબજોનું દ્રવ્ય મેહું ત્યાં જ રહેવાનું. હવે દ્રવ્યની આ વાત બાજુએ રાખીએ, અને ચેતનની વાત વિચારીએ. કારણ કેવિચારવાળા માટે વર્તનની આશા રખાય દ્રવ્ય તે જડ ચીજ છે. તેવા જડ માટે કેમ પાછળ વળાવવા ન આવ્યું?” તે વિચાર કરવાને ન હોય; પરન્તુ ચેતનવાળા માટે તે વળાવાને અવકાશ હેય. ધન જડ હોવાથી તેના માટે તે અવકાશનું સ્થાન નથી, પરંતુ સ્ત્રીઓ તે ચેતન છે ને? તે તે વિચારવાળી છે ને? છતાં મર્યા બાદ તે પણ કેમ વર્તે છે? “ના વિશ્રામ સેંકડે સ્ત્રીઓ હોય, પરંતુ પાછળ આવે માત્ર વિસામાની જમીન આવે ત્યાં સુધી! પછી ઘર તરફ વળી જાય! જેડેવાળે કહે છે કે–મહારાજ, વાત ઠીક કરી ઓછા પાત્રને અધિકી કિંમતમાં ગઠવીએ ત્યારે તેની કિંમત કઈ વધી જાય તેવી શકે અહીં સ્ત્રકાર શું કહેવા માગે છે? બાયડી એટલે કરેલી સગાઈ; જન્મસિદ્ધ સગાઈ નથી. કેઈ જગ્યા પર બાપ બેટા, મા દીકરા,કાકા ભત્રીજાની સગાઈ થઈ તેમ સાંભળ્યું? ના. કેમ? તે તે જન્મસિદ્ધ સગઈ છે. કરવી પડતી નથી. આ તે સગાઈ કરવી છે અને વટી સગાઈ છે-કેઇની સાથે ગોઠવણ કરેલી સગાઈ છે; માટે તે વિશ્રામભૂમિ સુધી આવે, આગળ ન આવે, તેમાં નવાઈ નથી તે ચાલે ત્યારે કુટુમ્બ સાથે તે જન્મસિદ્ધ સગાઈ છે ને ? છતાં “જન: હાફા !=કુટુમ્બી મસાણ સુધી આવ્યાં! એ એમ કેમ? તે કે તેને પણ એમ જ છે કેહવે અમે અમારી જાણીએ, એ એની જાણે! સ્વાર્થીલા સગા ઉપર શેઠની કથા. એક શેઠ છે. રિદ્ધિ-સંપત્તિવાળ હોય, તેને આસપાસ