Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ દેશના 22] પણ કેવળીને માનતા ન હતા. કેવળી વખતે ક્યાં આપણે જ સીધા હતા? તે વખતે કેવળીનાં વચનને પણ બખા, કહેનાર નહીં હાઈએ ? આજે પણ શાસ્ત્રને ગપ્પા કહેનાર છે. બહિરાત્મા, અંતરંગાત્મા, પરમાત્મા કહેવાનું તત્વ એ કે--હજુ નિશ્ચય નયમાં નથી , વ્યવહારમાં રહ્યો છે. બહિરાત્માને તે “મહાજન મારા માથા પર, પણ ખીલી મારી ખસે નહીં.. બધું માને છે પણ કંચનાદિકને ભેગમાં ધરવા ન પડે તે મારે પુન્યાદિક ધર્મ કામને છે, એમ તેને ન થાય બહિરાત્મપણું ગયું હોય તેને તે બધું–બ ભેગ આપવામાં હરત નથી. મહાવીર મહારાજા કઈ દિશામાં છે તે ખબર આપનારને ૧ર કોડ સેનૈયા વધામણમાં શી રીતે અપાતા હશે? ધનને ભેગે, કુટુમ્બ, શરીરના ભાગે પણ ધર્મ ક્તવ્ય એવી ઉત્તમ ધારણા રહેતી હતી. શ્રેણિક સરખા મહાવીરનાં વચન ઉપર શ્રદ્ધા રાખતા હતા. અક્ષયકુમારને મહાવીર મહારાજે દીક્ષા આપી. નંદાએ પણ દીક્ષા લીધી. તેની પાસે નવસે હાર, દેવતાઈ કુંડળ હઠુવિહલને આપ્યા. અભયે દીક્ષા લીધી એટલે સીંચાણ હાથી પણ હદ્વવિહલને આપે. કેણિક રાજાને પણ આ વસ્તુ ન માં. પદ્માવતી રાણીને થયું કે રાજ્યને ખરે વૈભવ હલ્લવિહલ પાસે છે. તેણીએ કેણિક રાજાને કહ્યું કે તે હાથી, કુંડળ ને હાર મારે જોઈએ. કેણિકે કહ્યું–શ્રેણિક મહારાજે તેને આપ્યા છે, આપણાથી ન મંગાય. રાણીએ હઠ પકડી. તેઓને તેને બદલે રાજ્ય આપે પણ આ વસ્તુઓ મારે જોઈએ. આથી કેણિકે હલ્લવિહલને કહ્યું કે રાજ્યને ભાગ લે, અને હાર-કુંડલ તથા હાથી આપે. હલ્લનિહલે કહ્યું