Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ 24] દશના દેશવાકેએ. ભૂખે સાપ કરડીયે કે ઉંદર અને ભૂખ ભાંગી સાપની. સુખનું સાધન બાંકું” ઊભું કર્યું ઉંદર, અને ફળ મળ્યું સાપને. અન્ય કરે અને અન્ય ફળ લઈ જાય. ક્યારે ? આપણે ભાગ્યદય ન હોય ત્યારે. “હુર્વ ધાં પાપ એક્લા ઉદ્યમથી સુખ મળી જશે કે દુઃખ ખસી જશે એમ નહી, પરંતુ ઉદ્યમ સાથે તમારું ભાગ્ય હશે, તે જ ઉધમથી સુખ મળશે. વિપર્યય હશે તે જ ઉદ્યમથી દુઃખ મળશે. તેટલા માટે " એ અત: giv વર્તાવો થાય પાપથી ખસતા રહે ને ધર્મને સંગ્રહ કરે.” ધર્મ એ જ સુખનું સાધન છે. વન–રણ તમામ જગ્યાએ ધર્મ જ રક્ષણ કરનાર છે. કુટીલ, મનુષ્યના શબ્દ ન વાપરે પણ અશકય બનાવી દે, બાદશાહને હમ અને બીરબલને અમલ. બીરબલના ચૂલે ઝાડે ફર!” તે બાદશાહને હુકમ હતે બીરબલથી ને ન કહેવાય. આથી તેણે કુટુમ્બનાં માણસને ખસેડ્યાં અને ચૂલે ઝાડે આવનાર મીયાને રસોડું બતાવ્યું. કહ્યું કે–ચૂલે આ રહ્યો, અહીં તમે ખુશીથી ઝાડે ફરે પછી બેરીને ઉદ્દેશીને કહ્યું કે–“અરે... સાંભળે છે કે ? જરા છરી લાવજે. મીયાં ચમક. બીરબલને કહે કેછરી કેમ ચંગાવી છે? પાદશાહે ઝાડે ફરવાની છૂટ આપી છે.' બીરબલે કહ્યું–મુસલમાનામાં પિશાબની વધારે અપવિત્રતા છે, તેથી ઝાડે જજે પણ પિશાબ કરશે તે કાપી નાંખીશ.’ બાદશાહને હુકમ કબૂલ કર્યો પણ મીયા અહીં શું કરે? પિશાબ વગર ઝાડે મનુષ્યને ન હોય એટલે બીરબલે ચૂલે ઝાડે ફરવાની હા કહી અને એ રીતે પિશાબના બહાને