Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ સિંહ, બત્રીસમી અગે બાહુબળજીને ચક્રવતી કેમ ન કરી શક્યા? એક બાહુબળજીને ક્રોડ દેવતાની સહાયવાળે ચક્રવર્તી પણ જીતી શકતે નથી. મહાવીર મહારાજ પિતે કહે છે કે– રાગ છે જિનવચનને જે માનનારે દેય તે પ્લાનની માવજત જરૂર કરે. પ્રભુ વચનને માનનારા ગ્લાનની વૈયાવચ્ચ કરેજ.” કઈક ભાવિકે નિયમ લીધે કે-મારે માંદાની વૈયાવચ્ચ કરવી. તે નિયમ લઈ હંમેશાં વિયાવચ્ચ કરે છે. કોઈક દિવસ એવે આવ્યો કે-કેઈયણ સાધુ માં નથી. આથી તેને ચિંતા થવા લાગી અહે કે સુંદર નિયમ! પરંતુ આજ મારું નશીબે કમનશીબ, કેકેઈ માંદું ન પડ્યું. એ ભાવિકને આ વિચારમાં બુદ્ધિ ધર્મની છે, ક્રિયા પણ ધર્મની છે, માત્ર વિવેકની ખામીથી એ રીતે વિચારપલટ થયે. “કેઈ મા નથી થયે”એટલા માત્ર પલટાને અંગે ધર્મને વ્યાઘાત થયે-ધર્મને નાશ થયે, જે બારીક બુદ્ધિ ન રાખે-ક્રિયાબુદ્ધિ ધર્મની છતાં ધર્મને નાશ થાય માટે ધર્મ બારી બુદ્ધિથી તપાસ જોઈએ= કરવો જોઈએ. ગુરુ પરાવર્તનીય હોઈ શકે. બાપદાદાના કુવામાં ડૂબી મરવું?” તેમ માનનારાઓએ કહેનારાઓએ પિતાના બાપદાદા અધર્મને રસ્તે ગયા હતા, તેમ માનવું પડશે. ગુરૂ પરાવર્તન કરી શકે છે. આત્મારામજી મહારાજ ઢંઢીયામાંથી દીક્ષા છેડી આવેલા છે. બાપદાદામાં પરાવર્તનને અવસર નથી. ગુરુમાં પરાવર્તનને અવસર છે. અન્યથા શું દ્રઢીયાપણને વળગી રહે? પિતાના વડીલ આચારથી વિરુદ્ધ ગયા હોય તે તેને વિસરાવવા જોઈએને? ગુરુ પરાવર્તનીય ચીજ છે. મૂળ વાતમાં આવે. ધર્મની બુદ્ધિએ ધમની ક્રિયા