Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ એકત્રીસમી કારણે મેળવે તે પછી કાર્ય આપોઆપ થઇ જશે. હેતુ–સ્વરૂપ–ભેદ-ફળદ્વારાએ ધર્મ સમજે. ત્યારે જ પરમક્તવ્ય ચીજ સમજાશે. હવે પહેલે ભેદ–હેતુ તેને પ્રથમ વિચાર કરવાને. સામાન્યથી મનુષ્ય ફળને ઉદ્દેશીને પ્રવર્તે. તેથી અહીં ધર્મનું ફળ પ્રથમ દેખાવું જોઈએ. ધર્મનું પ્રથમ ફળ જણાવવું જોઈએ. ધર્મનું અથપણું ઉત્પન્ન કરવા માટે પ્રથમ ફળ કહેવું જોઈએ. પણ જે ધર્મ કરવાની ઈચ્છાવાળે તેણે પ્રથમ કયું જ્ઞાન મેળવવું? ત્યારે જેને શાસ્ત્રની રીતિ પ્રમાણે કારણે સામગ્રી એકઠી થાય તે કાર્ય અનાયાસે પણ થાય, અર્થાત્ ફળ ક્તવ્ય ચીજ નથી પણ આપોઆપ બનવાની ચીજ છે. રોટલીનું સીધું તે કર્તવ્ય નથી. માત્ર સીઝવાના સાધને એદ્ધ કરવાં. કારણે મેળવ્યા વગર કાર્ય ન બને. તેમાં જેનશાસનમાં પ્રથમ નંબરે આ વાત માનવાની. પહેલે ગુણઠાણેથી મેક્ષની ઈચ્છા. તમે એથે ગુણઠાણેથી ધાસ્તા હે તે નહીં. મિથ્યાત્વ ગુણઠાણું હેય ત્યાં મેક્ષની ઇચ્છા ઊભી થાય ? હા, શાસ્ત્રમાં નિયમ છે, કે-એક પુદગલપરાવર્ત મિથ્યાત્વ ગુણઠાણું હેય. ફેર એટલે જ કે પિલામાં મક્ષ પણ એથે મિક્ષ જ. મેક્ષની ઈચ્છાએ પુગલપરાવર્તથી વધારે સંસાર ન હોય. આપણે શું કહેવા માંગીએ છીએ? કે મોક્ષની ઈચ્છા થાય પછી પુદગલપરાવર્તથી વધારે સંસાર ન હોય. તેથી એક પુગલપરાવર્ત સંસારવાળાને મિક્ષની ઈચ્છા થાય તે નિયમ નથી. કેટલીક વનસ્પતિમાં