Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ [291 એકત્રીસમી વાય છે. એકે જગ્યાથી દ્વાર બંધ નથી. બાહુબળજી અભિમાનથી ધર્મમાં પેઠા છે. આવું થાય ત્યારે શું ગણશું ? પ્રશાસન સિવાય તમામ પદાર્થ જુલમ કરનાર માનું ધ્યેય ચૂકે તે પાપાનુબંધી પુણ્ય બંધાય. એવે પર્મ કરે કે સ્થી સેનાની બેડી પણ ન બંધાય. પાપને કે પૂણયને બંધ નહીં, તે વખત ૧ભે ગુણઠાણે આવે. તે વખત બેલવા માત્રથી ન આવે. વાંચમા ગુણસ્થાનકથી છશે, સાતમે તેમ અનુક્રમે આગળ ચૌદમા સુધી જવાનું કરે તે તે વખત આવે. પરંતુ મૂળમાંથી ફુરસદીયાપણું કાઢી નાંખીએ ત્યારે ને? આ બધી વાતનું તત્વ એ છે કે-દુનીયાની આઠ ચીજો જેવી કર્તવ્ય તરીકે લાગે છે, તેવી ધર્મમાં કર્તવ્ય બુદ્ધિ થઈ નથી. ધર્મને ફરજ સમજે તે હજુ નિકાસબંધીવાળી અને નિકાસબંધી વિનાની બંને ચીજ સરખી 4. इनमेव निग्गथे पावयणे अढे परमठे सेसेन શાસન જિનેશ્વરને ધર્મ, અર્થ. જેમ બીજા પદાર્થોને અર્થ ગમે તેમ ધર્મ પણ અર્થ છે. તે કહ્યા પછી તે જિનેશ્વરના ધર્મને અદિક કરતાં પણ અધિકગણ પરમાર્થ ગણે. પછી અર્થાદિકને અનર્થરૂપ જુલમગાર ગણે. માત્ર આ શાસન જ પરમાર્થ છે, એમ ગણે. પ્રથમના શ્રાવકના આ ત્રણ ઉગારે દુકાને બેઠા, પૂર્વના શ્રાવકે આ ત્રણ વસ્તુ સમજાવે. ઉપાશયમાં જ નહીં, દુકાને પણ ગ્રાહકને આ પદાર્થ સમજાવી પછી માલ આપે. કુક્કી ધર્મ. यथा यथा मुचति वाक्यवाणं तथा तथा तस्य कूलપાક આપણે ફૂરસદ મળે તે ધર્મ કરે, તેવું વાક્ય