Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ 29] દેશના નથી. કલકત્તા માટે મુસાફરી કરી. વચમાં નાગપુર મુસાફર ખાનામાં રહ્યા, તેમાં નાગપુરનું મુસાફરબાનું ફળ નથી. તેમ ધર્મ કરતાં વચમાં આયુષ્ય પૂરું થાય. તેથી દેવલેક મળે, તે વિસામા તરીકે છે. ધર્મથી જીવેને મેક્ષના ધ્યેયથી થર્મમાં પ્રવર્તવાનું હેય, તેથી વચ્ચમાં મળે તે દેવલેક વિસામાં તરીકે છે. મેક્ષ માટે અમુક કરું છું, તેમ સ્વર્ગ માટે કરું છું તેમ નહી. અહીંથી મેક્ષ ન પમાય તે દેવલેક તે છે જા, અહીંથી બનારસ સ્ટેશન-ક્લકત્તા માટે અનુકૂળ વચલું સ્ટેશન, કલકત્તે પહોંચવામાં એક દહાડે ચાલે જ નહીં. આથી વચમાં વિસામે લે. પુણ્ય પાપની ચતુર્ભગી. ઘોને જે સાધને મળે તે સાકરની માબ. મીઠાશ પણ લે અને તેને ઊડી જવું હોય ત્યારે ઊડી જાય. એની માબ તેમાં લપટાઈ રહે જગતમાં લગ્નની માબ જેવા માણસે નથી તેમ ન કહેવાય. તે વખતે મેક્ષ પામવાનું છૂટું હતું, તે તે વખતે પણ બધા તે જતા ન હતાને? નવકાર ગણીએ તેમાં સર્વ પાપને નાશ કહીએ છીએ. સર્વ પાપને નાશ થાય તેમ ધારણા રાખવાની. તે ધારણ ભાગમાં તરે ફળીભૂત થાય. બીજા ધર્મને અગે વખતે તે ને તે ભાવે ક્ષે જાય, પણ તીર્થકરપણું બંધાવાવાળા ધર્મથી તે હવે ભક્ષે ન જાય. જેને મેક્ષની ઈચછા ન હૈ, બીજી ઈચ્છા હેય, તેને પાયાનુબંધી પુણ્ય હોય. મોક્ષના ધ્યેયવાળાને વાપાનુબંધી પુણ્ય ન હેય. પ્રમાદ, બેદરકારી ધર્મમાં હૈય, તેથી પાપાનુબંધી પુણ્ય બંધાય. ઘર્મને ફૂરસદીઓ ગણગ તે શું થાય કે તેવા પ્રશ્વરના ધર્મથી પણ આગળ