Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ સંગ્રહ. ઓગણત્રીસમી [267 મ્યુનિસિપાલિટીની મેલાની ગાડી છે. ટીનનું પતરું ચક્ટ્રક તેમ ચામડી ઉપર છે. ત્યાં સુધી શેભા લાગે છે. નહીંતર અંદર શું ભર્યું છે? મ્યુનિસિપાલિટીની ગાડી મેલું દૂર કરે છે. આ શરીર પકવાનની વિષ્ટા, પાણીને પેશાબ, અને આંખમાં સૂરમે આયે તે તેને પણ મેલ કરે છે. આ આપણું શરીર સારી ચીજને ઝેરી બનાવે છે. હવાને પણ ઝેરી વાયુ બનાવે છે. આવી શરતે લીધેલે, આવા સ્વરૂપવાળું શરીર તેને મારું મારું કરી રાખે ને અંદરથી સાર ન મેળવે તે તારા જે. મૂર્ખ કોણ? બહિરાત્મ પુરુષે આવા કેદખાનાને પણ મજબૂત બનાવે. અંતે જિંદગી સુધી મહેનત કરી હાથ ઘસતે જાય. જે ખંતથી મેળવ્યું હતું તે બધું છોડ્યું ! દરેક ભવમાં જિંદગીની મહેનતે વસ્તુઓ મેળવી અને એ રીતે પળવારમાં દરેક વસ્તુ પલાયન ! વસ્તુ મેળવવામાં આમ અનંતી વખત નાપાસ થયે છતાં હજુ આ આત્માને વિવેક ન આવ્યું. બહિરાત્મા જ રહ્યા, પરંતુ જેને તે છૂટે છે, તે જડ પદાર્થો છે, તત્વરૂપ નથી. મૂળ વસ્તુ આત્મા છે. આડમ્બર થાય છે. ખુદ વસ્તુને ખ્યાલ આવતું નથી. ખુદ વસ્તુને અંગે વિચારતાં જણાવ્યું છે કે-જે વસ્તુ હંમેશાં તારી છે, તું એ રૂપે જ છે, તે આત્મા છે તેને અંગે તેને વિચાર સરખેયે પણ નથી. રેડા, રૂપીયા માટે હજારેના મુનીમ રાખ્યા. રાત દિવસ તે માટે મથ્યા–મહેનત ઉઠાવી. આત્મા માટે નાની નેટ પણ હિસાબ માટે ન રાખી. કેમ? તેની કિંમત સમ જ્યા નથી. કિંમત સમજવામાં આવે. તેને અંગે આદર થાય. કિંમત સમજ્યા પછી આદર ન કરે તો ? ભરત મહારાજા બોલ્યા છે કે-જગત નાસ્તિકને ખરાબ કહે છે! ના, નાસ્તિકે ખરાબ નથી, હું ખરાબ છું. દૃષ્ટાંત કહે છે વિ , તે આ માટે