Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ દેશના દેશના 220] માં મતભેદને સ્થાન નથી ર૪=૪ સાકરને ગળી કહેવામાં, કરીયાતને કડવું કહેવામાં કેઈને મતભેદ નથી. પણ વિચારને મતભેદ ઠેકાણે ઠેકાણે છે. તેના જીવડાને મંદી થાય તે કૃત્રિમ છે. વેપારની રૂખ દરેક વખતે જુદી રહે છે. ઈન્દ્રિય વ્યવહારના વિષયમાં એયમત રહે છે. વિચારમાં એક્યતા રહેતી નથી. એક જ કુટુમ્બમાં એકને રામુક વેપાર કરવાને સૂજે, એકને લાભ એકને નુકશાન. તેમાં મતભેદવાળા હોય. તે શેઠે તેથી વેપારમાં ધન ખયું. અન્ન દાંતને વેર જેવું થયું. હવે શું કરવું ? જીવન, કુટુમ્બ ટકાવવાની મુશ્કેલી થઈ. અમુક શેઠ મારા કુટુમ્બને છે તે સુખી છે, માટે કંઈક માંગણી કરું. તેનું શરણ લેવા માટે તેને ત્યાં આવ્યું. ધનવાન શકે આ દરિદ્ર દશાવાળા કુટુમ્બીને છેટેથી દેખે. લેવા આવ્યા છે. યુક્તિ કરી લોબ થઈ સૂઈ ગયે. દેવાની બીકે સૂતેલે દેખે. પેલાને એ ખબર નથી કે મને દેખીને સૂત છે. “વિનય વશીકરણ છે.” મંત્રતંત્રના કાર્યો જે નથી કરી શકતા તે વિનય કરી દે છે. શેઠના પગ દાબવા લાગે. સૂતેલે શું ધારે છે ? કે–નેર આવ્યું છે ને પગચંપી કરે છે. છે. અડધો કલાક થયે. પેલાએ ધાર્યું કે ગયે જણાય છે. નેકર ધારી સુતેલા શેઠે પૂછયું–પેલી બેલા ગઈ? આવનાર પામી ગયે કે- આ મને આવતે દેખી સૂઈ ગયે, મને બેલા ગણાવે છે. આથી પગ દાબતાં દાબતાં બે કે એ બલા પગે વળગી છે. આ સાંભળી શેઠ ચમક્ય. સમજી ગયા કે કપટ ખુલ્લું થયું. બેઠે થે. તારામાં ને મૂર્ખમાં આંતરું કેટલું ? પેલાએ આંતર (શેઠને પિતાની વચ્ચે હતું તે) ગુલથી વેંતથી ભર્યું. એક બે-ત્રણને ચાર આંગળાનું. મારા ને મૂર્ખ વચ્ચે એક વેંતને