Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ કે, ' - 1 - - - સંસ્ક પચીસમી કુકા અને ડાંને છોકરાને વાર આવે તે તે નિકાશના પ્રતિબંધવાળી ચીજને વારસો આપે. જે ચીજ ભભિવ કામ લાગનારી તે ધર્મ ચીજને સદ્ભાવ છોકરામાં નહી, નામનિશાન નહીં! માટે બાપે વિચાર્યું કે–મારાં બચ્ચાને ધર્મ સમજાવવું જોઈએ. સારા વિદ્વાન સાધુ આવ્યા. બેટા! ગુરુ મહારાજ આવા વિદ્વાન છે, જા તે ખરે. કથન તે સાંભળ. વ્યાખ્યાન સાંભળ. છેકરાને જવું નથી, પણ લેકમર્યાદા બાપના કહેવાથી ગયે. મહારાજે પુણ્ય-પાપનું નિરૂપણ કર્યું. કલાક સંભળાવ્યું. ગુરુએ કહ્યું કે–આ જે કહેવાયું તેમાં સમજે? છોકરે કે–ના, કારણ કે–કહ્યું તેટલી વાર મેં તે દરમાંથી મકડા 108 વાર નીકળ્યા તે ગયા. સંજે બાપ આવ્યું. પૂછ્યું તે આમ બન્યું, તેમ બાપને મહારાજે જણાવ્યું. કાર્યોમાં વિશે આવવાથી મનુષ્ય પાછા પડે, તે મનુષ્ય કે જાનવરની ગણતરીમાં નથી. જાનવર પણ બીજી ત્રીજી એમ અનેક ફળ મારે છે. શેઠે દેખ્યું કે–ફિકર નહી, ગુરુ પાસે આવતે તે થયે. બીજી વખત કઈક આચાર્ય આવ્યા, બાપે કરીને કહ્યું કે–આચાર્ય મહારાજ પધાર્યા છે, માટે ક્લાક સુધી ધર્મોપદેશ આપે. પૂણ્યને પ્રતાપ સમજાવ્યું, અંતે છોકરાને પૂછયું-“વાત ધ્યાનમાં ઉતરી?” પેલે કહે હા, તમે કલાક બેલ્યા તે દરમ્યાન તમારે હડીયે 108 વાર ઊંચ-નીચે થે.” હવે શું કરવું? ગુરુ પાસે જાય પણ તત્વ લેવાની વાત નથી. આવી સ્થિતિ છતાં શેઠ વિચારે છે કે- વર્તમાન ભવનું ચિંતવન જાનવરે પણ કરે છે, પણ ભવિષ્યના ભવ માટે ચિંતવવું જોઈએ. છેવટે તે શ્રાવકે