Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ . - - દેશના શિનાહિન્દુના મત પ્રમાણે આત્મા મુસાફર છે જ્યાં સુધી માણ ન મળે-શિવ ન જાય, ત્યાં સુધી તેને એક ભવથી બીજે ભવ ચાલ્યા જ કરવાનું. આત્માને એ માને તે હિન્દુ, મુસાફર તરીકે આત્માને માનનારા હોય તે હિન્દુ. શાહે શિવ હ, વિષ્ણુ છે, તેઓ તમારાથી જુદી માન્યતાવાળા છતા આત્માને હિન્ડના માનનારા છે. હવે તમે અનેક જન્મની વાત કરે એટલે તે (મુસલમાને) ચીડાય તેના પિગમ્બરઈસુએ આમ કહેલ છે. શું? " શનિ દૂર’ મુદો ચાલે ત્યાંસુધી ઠીક, દલીલ ખૂટે એટલે ક્રોધથી પૂરે. તેથી મુસલમાને હિન્દુને કાફર કહે છે. હિન્દુ શબ્દ આ આત્માને મુસાફર તરીકે ગણાવનારા હોવાથી એ લેને કડવે ઝેર લાગે. તેથી હિન્દુ શબ્દને કફર અર્થે તે કહેવા લાગ્યા. આ અર્થમાં નહીં જે જ ભાગ ઉતારે છે. તેવી રીતે “નર’ શબ્દ પણ પ્રસિદ્ધ જ છે છતાં “નર’ શબ્દના અર્થમાં કઈ ઉતર્યા નથી. જાતિભેદને અંગે નરનારી શબ્દ રાખ્યા છે. મૂળ ભેદને વિચાર કર્યો જ નથી. એક વાત ખ્યાલમાં લેજે. દેવતત્વ, ગુસ્તત્વ અને ધર્મતત્વની બાબતમાં દર્શનકારે વચ્ચે મતભેદ હોય, પરંતુ ગણિતમાં જાતિભેદને સ્થાન નથી. અચાઓરિવાજમાં જાતિભેદને સ્થાન છે, પણ ગણિતમાં હિસાબમાં તે ભેદને સ્થાન નથી તેવી રીતે દેવગુરુધર્મ ત્રણેનાં સ્વરૂપને અંગે દર્શનકારે વચ્ચે મતભેદને સ્થાન છે, પણ વ્યાકરણ, કેળ, કાવ્ય તેને અંગે દર્શનભેદ-જાતિભેદને સ્થાન નથી. તે વ્યાક કરણની અપેક્ષાએ 4 ધાતુ નયે. નીતિ જાળવનારી કેવિણ જતિ ચારે ગતિમાં હોય તે માત્ર મનુષ્યની, તિર્યંચ, નારકીમાં નીતિ નથી. દેવતામાં પણ ઈન એ જ વિચારે છે કે-ક્યારે