Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ સંગ્રહ સત્યાવીસમી [249 જૈન ધર્મમાં જેમ મેટ ફળ આપે છે, તેમ ઈતિહાસવ્યાકરણ–કાવ્ય આદિમાં પણ મટે ફાળો આપેલ હેઈને સર્વ દર્શનને ફાળો આપેલે હેવાથી અને ગુજરાતમાં સર્વ સાક્ષરપુરુષોમાં-જ્યોતિર્ધર પુરુષમાં પ્રાચીન તરીકે નામ લેવાતું હોવાથી તેમના નામથી ગુજરાતની પ્રજા રાજાણી હોય તેમ માનવાને કારણ નથી. તે જ હેમચંદ્ર મહારાજ જણાવે છે કે–જગતમાં જાનવર, પંખી, જંગલી મનુષ્યો કે અણસમજુ મનુષ્ય લોભથી સર્વ શારીરિક, કૌટુમ્બિક, આર્થિક સાધન સુધારવા માટે–મેળવવા માટે–પષવા માટે તે પ્રયત્ન કરે જ છે. જાનવરે પિતાનાં બચ્ચાં સ્થાન–શરીર માટે ઉદ્યમ નથી કરતા, તેમ કઈ કહી શકે તેમ નથી. પંખીઓ, પશુએ, શરીરાદિને પિષવા–રક્ષણ કરવા-વધારવા તૈયાર નથી રહેતા તેમ કહી શકાય નહીં. આમ સ્વાર્થસિદ્ધિ માટે તે જગતના અજ્ઞાની પણ પ્રવૃતિ કરી રહેલા હોય જ છે, પરંતુ બીજાનું સારું થાય એ બુદ્ધિ જાનવરમાં ન હોય. પંખીમાં એ બુદ્ધિ દેખી? જંગલી અજ્ઞાનીમાં એ બુદ્ધિ દેખી? જગતમાં પ્રવતંતી સ્થિતિ વિષે મારવાડીનું ઉદાહરણ દેવાય છે કે બે મારવાડી જંગલમાં જતાં હતાં. ખેલે કૂવે હતે. એકે પાણી પીધું–જાએ પીધું. આ કૂવે ધસવા લાગ્યું. મેં પીયા, મારા બળદે પાણી પીધું–અબ કૂવા ધસ પડે. એમાં મારે શી ચિંતા ? આ દુનિયા એ દશામાં પ્રવર્તી રહી છે. “વર મરે કે કન્યા મરે પણ ગોરનું તરભાણું ભરે. પરંતુ તે ખરી કહેવત નથી. “વર વરે કન્યા વરે પણ ગેરનું તરભાણું ભરો” એમ કહેવત છે. વર વરે–વરની ફાવટના લગ્ન થાવ કે ન થાવ એમાં ગેરને લેવાદેવા નથી. મારું તર