Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ દેશના 244] જિદ્રપૂજા, દરેક દર્શનકર દેવ-ગુરુ-ધર્મને માને છે. ત્રણ તત્ત્વને ન માને તે દર્શન જ નથી. આર્યસમાજીને પરમેશ્વર તે માનવા જ પડે તેઓ ભૂલ્યા મૂર્તિમાં-અર્ધા મુસલ માનને સંસ્કાર, મુસલમાન અને હિન્દુમાં મૂર્તિ અને વર્ણ શ્રમને ફરક. પેલાએ હથિયારથી મૂર્તિ તેડી. આર્યસમાજીએએ વાણબાણથી વર્ણાશ્રમ બગાડ જેવું મુસલમાનેને મૂર્તિ પર ઝેર, તેવું જ આર્યસમાજીને પણ મૂર્તિ પw ઝેર. આર્યસમાજી કરાંચીમાં ગયે હનુમાન-વિગેરેની મૂર્તિ પર ટી કરે છે. કહેવા લાગે કે--હનુમાન -રામની મૂર્તિ ઉપર ચડાવેલે હર ઉંદર તાણી જાય તે મૂર્તિ તમારું શું ભલું કરશે? એ મૂર્તિ તમારું શું લ્યાણ કરશે? ' સનાતનીઓ પણ ત્યાં આવ્યા હતા. સનાતનીની સભાએ મળી એક કી કર્યો. કાલે આમ કરે. આમ કરાંચીમાં બનેલું મૃતિની માન્યતા દયાનંદજીની સારી છબી-ફક્કડ મહેલી હતી, તે છબીને ગધેડાને પૂછડે બાંધી. ગધેડે કૂદાકૂદ કરવા લાયે. સાથે સનાતન ઢેલ-ઝાલર વગાડતા હતા. દયાનંદજીની છબીને લાતે. વાગી. જેમ જેમ ગધેડે દોડે છે તેમ તેમ લાતો વાગે છે. પિલે આર્યસમાજ ઉતર્યો છે ત્યાં ગધેડાને લઈ ગયા. પેલા આર્યસમાજીએ આ દેખીને ફરિયાદ કરી. મારા સુરનું અપ માન કર્યું. સનાતની મહેમાને કેર્ટમાં બેલાવતાં હાજર થયા. કેટે પૂછયું--તમે આ રીતે સરઘસ કહ્યું હતું. સનાતનીએએ કહ્યું-હા. કેટ કહેન્દયાનંદજીની છબી ધેડાના પંછડે બાંધી હતી? પછી તે ગધેડાને ઢેલ વગાડી ચમકાવ્યા હતા?