Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ દેશના દેશના પરગામ જાય છે. બેરી કહે છે કે મસાલે ગેળ નથી. શાહકાર કહે છે કે--હું રૂપી આપું છું, લઈ આવજે. લવાભાઈની દુકાન ગોળની જ છે? બરી કહે-ઠીક પેલા ભાઈ તે ગામ ગયા. બાઈને રૂપી આપ્યો. ગેઝીમાં નિપુણ લવા ભાઈ મેટા, બાઈ તેની લાજ રાખે છે. એક ખૂણે ઊભી રહીને છેદરા સાથે પી તપેલી આપી. છોકરે જઈને લવાભાઈને કહ્યું-ગળ મંગાવે છે, તે આપ. લવાભાઈ વિચારે છે કે-ભાવ પછી નથી, માલ જોતી નથી, તે તેલ ક્યાં જેવાની છે? કૂતરા પણ ન સૂધે તે મેળ આવે અને પાંચ શેરને બદલે કા શેર આપે ! પેલી બાઈ ગોળ લઈને ચાલી, ઘેર આવી. દાળ શાકમાં નાખ્યો. બીજે દિવસે ધણી ગામથી ઘેર આવ્યા. શાકનું ફાડવું ખાય છે, તે મહેમાં પ નહિ કારણ? તે ગોળ ખરાબમાં ખરાબ હતે. અફીણ કરતાં બૂર. બેરીને પૂછે છે કેઆ છે શું? બૈરીએ બધે તપાસ કરી, કહ્યું કે બીજી કોઈ ચીજ નવી નથી પણ આ ગોળ નવી ચીજ છે અને તે ખરાબ હશે. ધણુએ કહ્યુંળ લાવી ક્યાંથી ? બૈરી કહેલવાભાઈને ત્યાંથી ઘણી કહે-તેમાં શું પૂછવું ? બાઈએ ગેળ તપાસવા કહ્યું-પણ ધણને લવાભાઈ ઉપર ભરેસે હેવાથી ગેળ તપાસતે નથી. બેરીએ ચાખીને કહ્યું આ ગેળ જ એવે છે પેલે કહેલવાભાઈ, તે વખતે દુકાને નહીં હોય, માટે ત્યાં જઉં બદલી આપશે. એમ ધારી પાછો આપવા જાય છે. લવાભાઈ હે--આ ભાઈ! પેલે શાહુકાર કહે-આ લગીર ગેળ રાશી છે, ચાલે એવું નથી, માટે બદલી આપને! લવાભાઈ કહેગળ નાખ ઉકરડે, અને તે તેને જોઈને આશ્ચર્ય થાય છે કે “આવું આટલું બધજ્ઞાન સાંભળ્યું, છતાં તને હજુ તીખ