Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ રાહ, પચીસમી [233 $ દેશના-૨૫ 2 (2000. માગશર વદી 5 ગુરૂવાર. રાખડકી-ગોધરા ) जिनेद्रपूजा गुरूपर्युपारित, सत्वानुकंपा शुभणदानं / गुणानुरागः श्रुतिरागमस्य नृजन्मवृक्षस्य फलान्यमूनि / / શ્રાવક પિતા તરીકેનો વારસે, શાસ્ત્રકાર મહારાજા, ભવ્ય જીના ઉપકાર માટે ધર્મો પદેશ કરતા થકા જણાવે છે કે દરેક મનુષ્ય પોતાનાં જીવનના નિર્વાહ માટે, શરીરરક્ષણ માટે, આબરુ વધારવા માટેનાં આર્થિક સંજોગ સુધારવા માટેનાં પ્રયત્ન વગર ઉપદેશે, પિતાની મેળે જ કરે છે. એક વાત લક્ષમાં લેશે. શારીરિક રક્ષણ કણ નથી કરતા? જાનવરે નથી કરતાં? જાનવર પિતાને ઉપદ્રવથી બચવા માટે પ્રયત્ન તે કરે જ છે. ગાય વિયાણી હોય ત્યારે તમે માલીક હોવા છતાં નજીકમાં ન જઈ શકે. શેરીમાં કૂતરી વીંયાણ હય, રેટ ખવડાવનાર નજીક ન જાય. સંતાનપાલન માટે પોતે ધ્યાન રાખનારી જાત છે, વનાર તીર્થકરપણું એ પણ પુણ્ય નામકર્મ છે. તેના પ્રભાવે શાસન પ્રવર્તાવી કર્મરાજાને પાત્ર બનાવે. આ વાત જણાવવા માટે “જિન” શબ્દ રાખે. અષભ-મહાવીર ન રાખતાં જિન શબ્દ રાખે. તેવા તે જિનેશ્વરે, પિતાના અનુયાયીએને જણાવે છે કે–તમે કર્મરાજાને પાત્ર બનાવે, તે જ મારા અનુયાયી તે જણાવવા માટે “જિન” શબ્દ વાપર્યો છે. આપણે જીતનારી પ્રજાને માનનારા છીએ. હવે તે જિનશબ્દ વચનથી અને મૂર્તિ ઉપરથી કેવીરીતે સાબિત થાય છે તે અગ્રે–