Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ 226] દેશના શાનાબે ઝવેરી હતા. જંગલમાં ભૂલા પડ્યા વચમાં ભીલનું ઝુંપડું આવ્યું. વિસામે કર્યો, ઝવેરીએ પિતાની પાસેના મેતીના પાણીની માહોમાંહે વાત કરે છે. કહે છે કે આ મેતી તે પાણીને દરીયે છે–દરીયે આ વાત ભલે સાંભળી છે લઈ મેતીને અડકાડ! છેડે ભીને ન થયે એટલે ભલે નક્કી કર્યું કે દુનીયામાં આવા ને આવા ગપ્પા હાંકનારા પડ્યા છે. દરીયા પાણીની વાત કરે છે અને છેડે સરખે ને નથી થતું ! તે ગમાર ભીલ તળાવ કૂવાના પાને પાણી સમજે છે. ખેતીના પાણીને (તેને) તે ભીલ પાણી સમજી શક્ત નથી. ભીલ સ્વમમાં પણ મેતીનાં પાણીને ખ્યાલ કરી શક્ત નથી. આથી ઝવેરીની સાચી વાત પણ ભીલને ગપ્પાં જેવી લાગી. તેમ આપણે પણ શામાં ટેવાયા છીએ? પાંચ ઈન્દ્રિયના વિષયમાં. જમ્યા પછી ખાઉં...ખાઉં ખાઉં આટલું બતાવે તે પણ બટકા ભરવા જઈએ. નાના છોકરાય લાકડાનું ચુંસણયું રાખે છે. શાથી? ભૂખને લીધે નથી રાખતા, એકજ લત, કઈ ? ખાવાની. બસ ખાવું ખાવું ને ખાવું. પછી સમજણું થયા. આગળ વધતાં ગઠીયા મળ્યા, પછી રમતની લત લાગી. માબાપ બોલાવ્યા કરે તે પણ રમતમાં જ જીવન લગેટીયા ગોઠીયા જ્યાં ઊપડ્યા ત્યાં તે પિતે જાય. માબાપ ખેળ્યા જ કરે. એ પછી જ્યાં નિશાળમાં દાખલ થયા ત્યાં અભ્યાસની લત પછી વેપારમાં જોડાયા, ત્યાં ધનની લત લાગી. અહીંથી લઉં કે તહીંથી લઉં. પછી કુટુમ્બમાં પરણ્ય એટલે મારી ડી–મારાં છોકરાંની લત, તેમ કરતાં વૃદ્ધાવસ્થા આવી. એટલે એ બધું વિસરીને “કે, માથું, શરીર દુખે છે, એ જ લત. આખી જિંદગીમાં જે મૂળ આત્મા છે, તેની