Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ 230] દેશના દેશનાપડે છે. એક વધ કર્યો તે ફાંસી, ને 10 ગુના વધના ક્ય તે પણ એક જ ફાંસી. નવ ગુનાનું શું? સરકાર દશ વખત ફાંસી દેતી નથી. પહેલા છીંડીવાળે કાયદો હતે. પહેલાં ફાંસીની સજામાં ગુનેગારને ફાંસીએ લટકાવે. સારા શ્રીમંત ખૂન કરેલું. કેર્ટમાં કેસ ચાલ્યું. બેરીસ્ટર ઊભે રાખે. બેરીસ્ટર કંઇ બેલે નહીં. મારે કંઈ નથી કહેવું. કેસ સાબિત થયે. કોસ પણ ન કર્યો. ચાર્જ કરી આપી ઠરાવ્યું. પેલે શ્રીમંત સમજે છે કે-મારે બેરીસ્ટર બચાવ કરશે, બેરીસ્ટરે ના પાડી કે મારે કંઈ નથી કહેવું. હવે કોર્ટને ઉપાય ન રહ્યો. શેઠ બેરીસ્ટરને કહે છે કે આ શું? સજા થઈ સજા અમલમાં મૂકવાને દિવસ ઓ. શેઠને માંચડે ચડાવ્યો કે તરત બેરીસ્ટરે માંચડે તેડી નાંખે. વાંચે, કાયદામાં એમ લખ્યું છે કે-ગુનેગારને ફાંસીને લાકડે લટકાવ” બસ લટકાવી દીધે. લખેલી સજાને અમલ થઈ ગયે. “મારી નાંખવું” એમ નથી લખ્યું. સરકારી હેદ્દેદાર વિલે મુખે પાછા ગયા. પછી સુધારે કર્યો કે-મરે ત્યાં સુધી લટકાવવો. આમ પહેલાં મારી હતી. તે વખતે દસ વખત પણ સજા કરી શક્ત. હવે તે બારી: વગરને ચેખે કાયદે છે. જીવ જ્યાં સુધી ન જાય ત્યાં સુધી ફસીના લાકડે લટકાવે. તેમાં પણ કેઈએ દસનાં ખૂન કર્યા, તેમાં 1 ગુનાની સજા થઈ, નવનું શું? ત્યાં સર કારની સજા ચાલી શક્તી નથી. સાવસ્કરને ફસી દીધી ત્યાં કહ્યું કે આ જન્મ કે આવતા જન્મ માટે? હું અનેક જન્મ માનનાર હિન્દુ છું. એમ અહીં ગુનાની સજા થઇ, પરંતુ આવતે જન્મ પણ તમારે માટે છે. આગળ અહીંયાની સરકારની સત્તા નથી, પરંતુ કર્મરાજાની ચારે ગતિમાં રખડાવ