Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ 228] દેશના દેશનાસ્થાન ખાવાપીવા આદિમાં માની લીધું. બીજી બાજુ તપાસીએ. આ ગુલામી નાબૂદ થઈ તે લડાઈમાં કયા ગુલાએ હથિયાર ઉપાડ્યા ને લડાઈ થઈ. ગુલામી નાબૂદ કરનારા સામે હથિયારે ઉપાડ્યા કેમ? ગુલામીને ગેલ સમજતા હતા. બિચાશ, ગુલામીનું તત્ત્વ ન સમજતા તેને જ સારું ગણતા હતાં. પિપટ, પારેવાને પાંજરામાં રાખે. પછી એ એવે ટેવાઈ જાય કે ઊડાડી મૂકે તે ફરી ત્યાં જ આવ્યા કરે. પાંજરાપિળમાં પારેવાં છે, તે ઊડે જ છે-કે બેલાવા જાય છે? પિતાની મેળે જ આવે છે. ટેવાઈ ગયાં. ગુલામીમાં ટેવાઈ ગએલા ગુલામીને જ અરી માને, તેવી જ રીતે આ કેદમાં આપણે ટેવાયા છીએ ખરેખર આ શરીર કેદખાનું છે. જેલ સળગી જાય તે કેદીને સળગવું જ પડે. સુખદુઃખ, શાના લીધે દુનિયાદારીની આપત્તિ શાને લીધે? ભટકતી જાતપણુ કેવળ આ જ ચના લીધે જ. એટલા માટે શ્રી મુનિસુંદરસૂરિજીએ જણાવ્યું કે देहे मुमुह्य कुरुषे किमघन वेत्सि, देहस्थ एव भजसे भवदुःखजाल / लोहाश्रितो हि सहते धनयातमग्निर्बाधा न અગ્નિ આદિનાં આરંભસમારંભનું પાપ કેમ જાતે સ્થી ? આ શરીરથી તું ટેવાઈ ગયું છે. શરીર એ જ હું, હું એ જ શરીર, આત્માને તે હિસાબમાંથી બહાર કરી નાખે છે. શરીર રેગી-નિગી તે હું રેગી–નિરોગી, હું ઊગે તે શરીર ઊંચું; એટલી દશા કરીને તે શરીરમાં મુંઝાઈને દુનિયાનાં બધાં પાપ કરે છે, તે બધાં પાપનું કારણ શરીર, પરંતુ