Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ - - - સંગ્રહ, ત્રેવીસમી કવું થાય છે ! ખેરે છે, એવા વિચાર આવે છે ? આટલા વસ તે સાંભળ્યું શું?” “પણ પિત કર્યું શું? એ લવાભાઈ વિચારતા નથી! આવા જિલ્લાઓની વાત કરનારે છે તેનું મનુષ્યપણું નથી. તપસ્યા જોઈએ, તપસ્યા ન હૈોય તે તે વિદ્યા મનુષ્યપણને દગનારી બને છે. આવી વિદ્યા મનુષ્યપણનાં ઘરેણાંરૂપ બનતી નથી. તપ કરી દુ:ખ સહન કરવા માંડ્યું કેવી રીતે? ધ્યેય ભજકલદારંનું હોયતે તપમાં કલદારને જ ભજવાની વાતે હોય. આ પ્રકારનું તપ કાયકલેશ છે. આવા કલદારના ધ્યેયને લીધે વાસના તે ચામડી તટે પણ દમડી ન છૂટે, તેવી જ હોય પરંતુ તેઓ હાથના પેલા હોય. એટલે એ દાનવાળા ‘પણ નથી. બાંધી મુઠ્ઠીવાળા લુચ્ચાઈ કરી શક્તા નથી, માટે પિલે રાખતા હોય છે. એવી જ્ઞાનશક્તિ, તપ, દાનશક્તિ, મનુષ્યપણાનું ભૂષણ નથી. વિદ્યા, તપ, દાન સાથે પવિત્ર વર્તન હૈય, તેજ ભાવાળું છે. પવિત્ર વર્તનવાળું દાન-તપ-વિદ્યા ભાપાત્ર તે ન હોય તે તેવાઓનાં વિદ્યાદિક મનુષ્યપણુને શેભાવનાર ન બને, માટે પવિત્ર વર્તન પાંચે ઈનિ ઉપર કાબૂ મેળવનાર થાય. કોધાદિક ઉપર કાબૂ મેળવનારા થાય. તે નવો કાબૂ ન રાખે તે બીજા ગુણ શોભા પામી શક્તા નથી. એ નવને કાબૂ હોય છતાં જે જે લાયક ગુણે જોઈએ, તે ન આવ્યા તે દારુડીયા હેય, માર્થાનુસારીને અંગે રુપ અને શ્રાવકને અંગે 21 ગુણે કહ્યા છે. લાયકપણુ સાથે રહેવાવાળા ગુણે ન હોય તે તે મનુષ્યપણને ભાવનારા ન બને. નિર્વ્યસનપણું ગુણ જોડે જોઈએ આટલું બધું છતાં ઘણુ એક વાત ધ્યાનમાં રાખવાની,