Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ 018 સર્વસમૃદ્ધથઇક | જેની આશી-દાઢ વગેરેમાં વિષ હેય છે તે આશીવિષ સાપ, વીંછી ઇત્યાદિ કહેવાય છે. તપશ્ચર્યા વગેરેથી ઉપજેલી જે લબ્ધિથી શાપ આદિ વડે બીજાને નાશ કરે તે આશીવિષલબ્ધિકહેવાય છે. (10) કેવલજ્ઞાનાવરણ કર્મના ક્ષયથી ત્રિકાલવતી સર્વ પદાર્થોને જાણવાની શક્તિ તે કેવલજ્ઞાન. (11) જેથી પરના મને ગત ભાવો વિશેષરૂપે જાણવાની શક્તિ તે (વિપુલમતિ) મન પર્યવજ્ઞાન. (12) દશ પૂર્વે કે ચૌદ પૂર્વને જાણનારને પૂર્વધરલબ્ધિ હોય છે. (13) અરિહંતપણું (14) ચક્રવતી પણું. (15) બલદેવપણું. (16) વાસુદેવપણું. તેમાં વાસુદેવપણું, ચક્રવતી પણું અને તીર્થકરપણું એ ત્રાદ્ધિ છે અને આમશેષધિ વગેરે લબ્ધિઓ છે. ઈત્યાદિ લબ્ધિઓ ઋદ્ધિરૂપ છે. તેમાં કેવલજ્ઞાનાદિ લબ્ધિઓ લેકેત્તર ભાવઝદ્ધિ છે. સમ્યપ્રકારે અદ્ધિ તે સમૃદ્ધિ. અહીં સાધન નિરપેક્ષ આત્મસંપત્તિમાં મગ્ન થયેલા મહાત્માઓને તન્મયપણે અનુભવવા ગ્ય સમૃદ્ધિનું સ્વરૂપ બતાવવાને અવસર છે. નયે પ્રસ્થકના દૃષ્ટાન્તાદિની ભાવનાથી જાણવા. જેમ પ્રસ્થક–એ જાતનું માપ બનાવવાના સંક૯પથી “લાકડું લેવા જનાર “પ્રસ્થ માટે જાય છે એમ કહેવાય છે એ નૈગમ નય છે સમૃદ્ધિના કારણે માં, તેને ગ્ય પુરુષમાં, તેને મેળવવાને તત્પર થયેલા તપસ્વીઓમાં પ્રથમના નગમાદિ ચાર ન જાણવા. સાપેક્ષ અને સ્વાભાવિક ઉત્સર્ગરૂપ તેના ગુણેમાં છેલ્લા શબ્દાદિ ત્રણ ન જાણવા. તેમાં પ્રથમ આત્મામાં સમૃદ્ધિની પૂર્ણતા જે પ્રકારે ભાસે છે તે પ્રકારે