Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ 94] દેશના દેશના 6 દેશના–૧૧ ; જિન પર્વો અને તહેવારે આત્મકલ્યાણનાં સાધન અને ત્યાગપ્રધાન છે. શાસ્ત્રકાર મહારાજા કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવાન હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ ધર્મોપદેશ કરતા થકા આગળ સૂચવી ગયા કે–સર્વને સુંદર અને સાચું ગમે છે. દુનિયામાં મારું ખરાબ થાય એવી ઈચ્છાવાળો કઈ જ નથી. દરેક સુંદર ને સાચી વસ્તુ મને મળે તેજ ભાવનાવાળો હોય છે. પણ સાચું અને સુંદર કહેવું કે ને? દુનિયા મનગમતું સારું અને સાચું માને, ઝેરને જ સુંદર માને, ખા પાણીને પિરે ખાસ પણને જ સુંદર મને, છતાં પરમાર્થે તે વસ્તુ કેવી છે? અનુષ્ય સારી ધારીને વસ્તુ લે. સારું ગમે છે, સારું ધારી લે છે; છતાં લીધેલું છે તે સારું રહેવું જોઈએ. તેવી રીતે દરેક શાસનવાળા–ધર્મમતવાળા પિતાના દેવગુરુધર્મને સારા ગણે છે. પિતાના વારે તહેવારે પર્વોને સારા ગણે છે. પિતાના દેવગુર ધર્મ બેટા છે, તેમ ધારી કઈ લેતા નથી. તેવી રીતે ધર્મ શામાં રહ્યો છે? આચામાં. ચારે માટે વાર તહેવારની જના કરવામાં આવી છે. સારા ગણવા કે ધારવા માત્રથી પિતાને ગમવા માત્રથી તેમાં સારાપણું આવી જતું નથી. આટલી વાત આટલે રાખી બીજે વિચાર કરીએ. જગતમાં જેટલા આસ્તિક મત છે, તેમાં “અસ્તિક મત માનનારે ભવ્ય ન હોય તેમ કેટલાક કાચા માને છે. કારણ કે તેઓ દેવને માને તે પણ સુદેવની બુદ્ધિએ માને છે, ગુરુને સદ્ગુની બુદ્ધિએ માને