Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ દેશના 198] દેશનાગઈ ! બીજે દહાડે કેરીને ટેપલે ભરી વૈદ્યને ભેટ આપવા આવ્યો. વૈદ્ય કહ્યું શાની ભેટ? ભલે કહ્યું “કાલે દવા બતાવી હતી, થેરીયાનું દૂધ લગાડ્યું. આંખનું દુ:ખ મટી ગયું.” વધે આવેશમાં બેટી દવા બતાવી અને તે બેટી દવાથી પણ સારું થઈ ગયું ! વૈદ્યને આશ્ચર્ય થયું. ભીલને કહ્યું-થેરીયે બતાવ, ઉખેડાવ્યું. ત્યાં કઈ વર્ષોની કેઈની ઘીની વાઢી દટાઈ ગએલી, તેમાં થોરીયાનું મૂળ ગએલું, તેનું દૂધ આંખે લગાડેલ, અને આંખ સારી થયેલ! તે તે ભવિતવ્યતાથી આંખ સારી થઈ હીંતર થોર, આંખનું ઔષધ નહીં સૂર્યાભ થરીયે છે. જિંદગીના છેડા ભાગ સિવાય, જિંદગી સુધી જેના હાથ લેહીથી ખરડાયેલા રહેતા. જે નાસ્તિક પ્રદેશી રાજા હતા, મરીને સૂર્યાભદેવ થએલ. પરંતુ બોલતાં બેલીએ કે-ધ શુ, ને કમેં શૂરા, આ વાક્યને “તે ધર્મ શૂરા” એમ ઉલટાવીને લે. કમ્ શૂરાને બચાવ ક્યારે ? ધર્મે શૂરા થાય તે જ. કર્મે શુરા થનારાનું ઓસડ એક જ. ધમ્ શૂરા થાય તે જ એક એસડ. આપણે જિંદગીઓ સુધી ધર્મારાધના કરીએ પરંતુ વસ્તુ નજર આગળ રાખે. એ સૂર્યાભ, પ્રદેશના ભવમાં જીવને પુણ્ય-પાપને, દેવગતિ, નરકગતિને નહીં માનનારો હતા. એવાની સ્થિતિ વિચારે, ઘરની રાણું ઝેર દે છે! ઝરે ન મરે તે ગળે નખ દે છે! દુનિયાદારીમાં બાકી કર્યું? પિતાની રાણી ઝેર દે છે! વખતે ઝેરમાં ઉપચારથી બચી જાય તે ? માટે ગળે નખ પણ દે છે ! આ સ્થિતિમાં પ્રદેશી રાજા, પિતે “ખામેમિ સવ્વ જવે” સૂત્રનું શરણ લે છે! તેમાં પણ વિશેષ કરીને સૂર્યકાન્તને ખમાવું છું, એ ભાવ