Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ સગ્રહ, બાવીસમી [229 વગર હત્યા થઈ! શાથી થઈ? લૌકિક્રમાં વચન ઉપર કાબૂ ન હેચ તે આ દશા આવે છે. હવે લાગુમિ ઉપર એક દૃષ્ટાંત ધ્યાનમાં લઈએ. કેટલાક સાધુ પૂર્વ સંબંધીઓને જેવા કે મળવા માટે જતા હતા. માર્ગમાં ચેરેએ પકડ્યા. સાધુ જાણું છોડી દીધા પણ અમે અહીં રહ્યા છીએ તેમ કેને તમારે કહેવું નહિ, એમ તાકીદ આપી. આગળ જતાં માતા, પિતા, ભાઈ વિગેરે મળ્યા, કેમકે માટે મેળે હતે. લેકે આવતા હતા, એટલે માતાપિતાદિક સાથે સાધુએ પાછા ફર્યા. માર્ગમાં “ચેરે છે, લૂંટારા છે.” તેવું આ સાધુઓએ માતાદિકને કહ્યું નહિં. સાધુ વચનગુસિવાળા હતા. લૂંટારા બધાને લૂંટતા લૂંટતા સાધુ પાસે આવ્યા. કહે કે- આ હમણાં જ આપણે છેડી દીધા તે જ સાધુ છે. એ સાંભળી સાધુની માતા ચ પાસે છરી. માગે છે કે–તમારી છરી આપે, કે જેથી આ મારા સ્તને કાપી નાખ્યું. ચારેએ પૂછયું, કારણ? પેલીએ કહ્યું કે _આ મારા સ્તન લજવાયાં. આ (સાધુ) કુપુત્ર નીકળ્યો ! જાણતે હેવા છતાં અમને ચેરેથી ચેતવ્યા નહિં. અમે લુંટાઈ ગયા.” એ સાધુને કહ્યું કે કેમ ન કહ્યું ? સાધુએ કહ્યું કે–સુનિ કહે જ નહિં. મુનિ ધર્મ એ જ છે. ચોરે પણ સમજી ગયા. લૂટેલું પાછું આપી દીધું ! વચનવિભક્તિમાં કુશળ, અને ઉત્સર્ગાદિ જાણતે સિદ્ધાંતવિધિથી આ દિવસ બોલે તે પણ વચનગુપ્તિવાળે ગણાય. કુશલ વચન ઉચ્ચારતે જે વચનગુપ્ત, તે વચનસમિત પણ છે. हे भगवंत! सिद्धान्तोक्तमागे वचनसाधारणया स्वाध्याये चायनिसेवनेन जीवाः किं फलं नयंति ? '-दर्शनपर्यायान