Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ 216] દેશના દેશના - કર્તવ્યો શા માટે? મનુષ્યને જ કેમ! દરેક પ્રાણીઓને કર્તવ્ય રહેલાં છે. મનુષ્ય પણ ર્તવ્ય કરવાનો જ છે. તેમાં ઉપદેશની જરૂર નથી. આ જ વાતની ઘાડા વિવાદો વા, થોડર્થિને રાવપુરીજો કાં તે વાયુને રેગ, કાં તે ભૂત વળગેલું છે. કેને? શ્રોતા અથી ન થયે હય, શ્રોતા જિજ્ઞાસાવાળે ન થયો હોય ને તેને સમજાવવા માંડે!” ત્યાં અથી પડ્યું નથી. શ્રોતાનું અથપણું ન હોય ત્યાં સુધી તેને ઉપદેશ કરનાર વતાને વાયુના રેગવાળો કે ભૂત વળગેલું છે. મનુષ્ય, સ્વાભાવિક તથા કર્તવ્ય કરવાનું છે. ઉપદેશ દે કે ન દે. બાળકને રડવાનું કેણે શીખવ્યું ? સુખમાં રાજી થવું, દુઃખમાં દિલગીર થવું તે બાળકને પણ શીખવવું પડતું નથી. એ જ્ઞાન ગર્ભસિદ્ધ છે. એક બાઈને આઠ મહીનાને ગર્ભ થયે છે, હાથ બહાર નીકળી મેળા છે. શહેર હતું. ડોકટરે મેળા થયા.. હવે ત્યાં છોકરા ! હાથ અંદર ખેંચી લે એમ કહેવાથી છોક હાથી ખેંચી ન લે. કેમ? છેકરે સમજણવાળ નથી, કટરેએ વિચાર્યું કે ઓપરેશન કરવું પડશે. હાથ અંદર ગોઠવો પડશે. એક દેશી વૈદ્ય આવ્યું. તેણે કહ્યું-લગીર પાંચ મીનીટ મને આપશે. પાંચ મીનીટમાં કેસ બગડે તેમ નથી. ડોકટરેએ કહ્યું–તું ઈલાજ કર. દીવાસળી મંગાવી, સળગાવીને હાથ પર ચાંપી એટલે હાથ ખેંચી લીધે. આ વાતથી સમજવાનું કે સુખની ઈચ્છા, દુ:ખની અપ્રીતિ ગર્ભસિદ્ધ છે. જીવ, ગર્ભમાં પણ સુખની ઈચ્છા, દુઃખની તરફ અપ્રીતિવાળા હોય છે. તેમાં ઉપદેશની જરૂર શી? વાત બધી ખરી. એક વાત ધ્યાનમાં રાખવી. છ વર્તમાન સુખ-પોશૈલિક સુખ તરફ જેવી દષ્ટિ રાખે છે, તેના બદામના ભાગની પણ દષ્ટિ ભવાંતરના સુખની રાખતા નથી.