Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ 200] દેશનાં દેશનઉપર રગ તે પણ ઊંચીનીચી કેટીને હેય. તે માટે જણાવે છે કે-ઊંચી કેટીને રાગ પણ જિનવચન ઉપર રાખનારા હોય છે. વલ્લભીપુરમાં બૌદ્ધ ને જૈન આચાર્ય વચ્ચે વાદ થયે. વદમાં જૈનાચાર્ય હાર્યા. ઓર્ડર કર્યો કે–અધા જેને નગરની બહાર નીકળી જાવ તે વખતે શું? આખા સેરઠમાં જે જેને રહેતાં હતાં તે ટેપલે ઘરવાળા હતાં ? તે શી રીતે કાઠીયાવાડ બાલી કર્યું ? કુમારપાળની બહેન પોતાના ધણી રાજા સાથે સંગઠે રમે છે. સંગઠને મારવાની જગ્યા પર “માર મુકીને એમ બોલે છે. તેમાં રાણું ધણીને અને રાજને છોડીને ભાઈને ત્યાં ચાલી આવે છે. ધણી ધર્મના તિરસ્કારને એક જ શબ્દ બેલે છે, અને તે પણ રમતમાં બેલે છે. તેમાં રાજકુટુંબ-ધણીને છેડીને પણ ભાઈને ત્યાં ચાલી આવે છે ! એટલે એટલી ઊંચી રાગની કોટિ. જિનવચનને અંગે આદરવું ન આદરવું, તે શક્તિની વસ્તુ છે, પણ જિનવચ નને અંગે રાગની કેટી ઊંચામાં ઊંચી હોવી જોઈએ. તેવા રાગવાળા અને તે સંસાર રખડવાવાળા હેય નહીં. કદાચ કહેશે કે- સમકિત પામ્યા પછી જિનવચનને રાગ હેય જ છે અને તેને વધારેમાં વધારે અદ્ધ પુલાવર્ત થાય છે, તેની અહીં કેમ ના કહે છે?” તે સમજે કે-અહીં જિન વચનને માત્ર રાગ નહીં પણ અનુરાગ સમજવાને છે. ઊંચામાં ઊંચી કેટીને વચનને પગ, જિનવચનમાં ઊંચા રાગ ધરનાર પરીરસંસારી હોય તેને અનંત સંસાર ન થાય. આ એક લક્ષણ બતાવ્યું. તેવી રીતે બીજા પણ પીત્તસંસારીનાં લક્ષણે કેવાં છે તે જોઈએ. પરીત્તસંસારીનાં બીજાં લક્ષણે. પહેલા જણાવેલા અધિકાર પ્રમાણે ઉત્કૃષ્ટા આરાધક માં ચાલી જ નને ન આદર. આ ચગની ક0